Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
આજોલથી શ્રી વિજયભક્તિસૂરિજીના આજ્ઞાવી સાધ્વીજી શ્રી રતનશ્રીજી તથા તેમના શિષ્યા શ્રી મહેદ્રશ્રીજી આવી પહોંચ્યા. વિદ્યરાલથી સાધ્વીશ્રી નીતિશ્રીજી તેમની શિષ્યા સહિત આવી ગયાં. લેાદ્રાથી ભાઈએ તથા બહેનેાના સમુદાય આવ્યે. વિજાપુરવાળા સાંજરે પહેાંચ્યા. તે સમયે રૂા. ૯૫૦] ની ઉપજ થઇ. તેર પૂજાએ ભણાવવાનું નક્કી થયું. મહોત્સવ ઉત્સાહપૂર્વક સકલ સથે કર્યા. ચાર દેરાસરમાં રાજ ખાદલાની આંગી રચાતી હતી. માણસાના સંઘે ઉત્સવ કરીને ભારે ભક્તિભાવ દેખાડ્યો હતા. દરેક ગામામાં પાખી પાળવામાં આવી હતી. આ સઘળી વાતા તે એ મડાપુણ્યવતાં, તપસ્વીની સાધ્વીજીના નિર્વાણુ પધાર્યા પછીની વાત છે. આ મહાધર્મનિષ્ઠ સાધ્વીજી મહારાજે ચારિત્ર-પ્રવજ્યા ચારિત્રપર્યાય કે ચારિત્ર અડતાલીશ વરસ સુધી અખંડપણે પાળીને પેતાના આત્માને પવિત્ર બનાવ્યે.
આવા ધનિષ્ઠ તપસ્વીની સાધ્વીજી મહારાજના જીવનચરિત્રનુ અનુકરણ કરીને જે કાઇ સાધ્વીજી મહારાજ પેાતાના આત્માને નિર્મલ બનાવશે તેમનુ સત્વર કે પરંપરાએ જરૂર કલ્યાણ થશે.
મહા તપસ્વીની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજના ચામાસાની યાદી :~
૧૧ ચામાસા મહેસાણામાં કર્યાં.
૩ ચામાસા પાટણમાં કર્યાં'. ૩ ચામાસા પાલણુપુરમાં કર્યો. ૧૩ ચામાસા સાદમાં કર્યાં.
www.kobatirth.org
For Private And Personal Use Only