Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ અને ગુરુણીનું નિર્વાણુ
૪૩
લાલ ડાસાભાઈ વગેરે શ્રાવક ત્યાં હાજર હતા. પ્રભાત થતાં ઉપાશ્રય તા માણુસાથી ચિકાર ભરાઈ ગયા. શ્રી સદ્ગુરુદેવ તા નિજસ્વરૂપનુ* ચિંતવન કરતા હતા. પેાતાના અંતકાળ નજીક જાણીને છેલ્લે છેલ્લે ખેલ્યા કે આ ભયર્થંકર સસારસમુદ્ર તરવા ઘણા કઠિન છે. કેવળ જિનશાસનનુ આરાધન કરવાથી જ તેના પારને પામી શકાય છે.'” એમ કરતાં તખી. ચૂત બહુ નરમ થઈ ગઇ અને શ્રી સુખસાગરજી મહારાજે નવકાર મત્ર સ'ભળાવવા શરૂ કર્યાં. વિક્રમ સ વત ૧૯૫૪ના જેઠ વદ એકાદશીના રાજ પ્રભાતના પહારમાં અમૃતસિદ્ધિ ચેાગમાં ચઢતા પહેારે સદ્ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજનું પૂર્ણ સમાધિમરણ થયુ તેની અગાઉ બાર દિવસે જ વિક્રમ સવત ૧૯૫૪ની સાલમાં જેઠ સુદ ચૌદશનાં રાજ મહાક્રિયાપાત્રી, સદ્દગુણસંપન્ન, અત્યંત વચૈવૃદ્ધ સાઘ્વીજી શ્રી દેવ શ્રીજી મહારાજનુ અત્રે જ પરમ સમાધિપૂર્વક નિર્વાણ થયું' હતું.
સદ્ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજ અને સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજની હાજરીમાં સંવત ૧૯૫૦ની સાલમાં વૈશાખ સુદિ સપ્તમીનાં ૨ાજ મહેસાણા ગામમાં જ સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજને તથા સાધ્વીજી ગુણશ્રીજી મહારાજને વડીદીક્ષા આપી હતી. સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજ તે। આ અને સાધ્વીજીના ગુરુણીજી હતા. અને મહાક્રિયા
www.kobatirth.org
For Private And Personal Use Only