Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ગુરુદેવ અને ગુણનું નિર્વાણ
ગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે “શ્રી સુખસાગર ગુરુ ગીતા” રચી છે. આ પુસ્તકમાં સદગુરુદેવ શ્રી રવિસાગર મહારાજશ્રીનું સવિગત સંપૂર્ણ જીવનચરિત્ર આપેલું છે તે ઉપરથી તથા બીજા સાધને મારફતે જાણી શકાયું છે કે શ્રી મહેસાણું મધ્યે મહાપુન્યવંતાં ક્રિયાપાત્ર સાથીજી શ્રી દેવશ્રીજી મહારાજનું નિર્વાણ વિક્રમ સંવત ૧૯૫૪ના જેઠ શુદિ ચૌદશને દિવસે થયું અને એ જ ગામમાં મહાક્યાપાત્ર ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજશ્રીનું નિર્વાણ એ જ સાલમાં જેઠ વદિ એકાદશીના રોજ થયું. આના સંબંધમાં શ્રી સુખસાગર ગુરુ ગીતામાં લખ્યું છે કે સંવત ૧૯૪૮ની સાલથી મહારાજશ્રીની અત્યંત વૃદ્ધાવસ્થાને કારણે છેવટ સુધીમાં એટલે સંવત ૧૯૫૪ સુધીનાં સઘળાં ચેમાસાં મહેસાણા
www.kobatirth.org
For Private And Personal Use Only