Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
પ્ર૦ શ્રી લાભશ્રી
જ
સુખસાગરજી મહારાજનાં દર્શનને લાભ લેવા આવ્યા. શ્રી સુખસાગર મહારાજની ભવ્ય દેશના સાંભળીને શ્રી અહેચરભાઇના ત્યાગ, વૈરાગ્યના ભાવ ઉત્કૃષ્ટ થયા અને શુભ દિવસે, શુભ યાગે, શુભ મુર્હુતે, શુભ ચાઘડીએ સંવત ૧૯૫૭ના માગશર શુદિ છઠ્ઠના રાજ ઘણા ચઢતા પરિણામે એમણે આ સુખસાગરજી મહારાજનાં વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને એમનુ શુભ નામ “ બુધ્ધિસાગરજી ’” મહારાજ આપવામાં આવ્યું. જેએ આગળ જતાં “ચેાગનિષ્ઠશાસ્ત્રવિશારદ જૈનાચાર્ય જી’ક ની માનવ'તી પદવી પામ્યા અને જેમણે એક સે। આઠ ઉપરાંત પ્રતિભાશાલી ગ્રંથ-મહાગ્રંથ રચીને સમગ્ર જૈન તેમજ જૈનેતર આલમમાં પેાતાનું પવિત્ર નામ અમર કર્યું.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્ર સુખસાગરજી મહારાજ આદિ સાધુએએ અને શ્રી હરખશ્રીજી તથા શ્રી લાભશ્રીજી આદિ સાધ્વીઓએ પાલનપુરથી વિહાર કરીને આભૂજી વિગેરે પવિત્ર તીર્થોની યાત્રા કરીને આત્માને ભાવતાં ભાવતાં સવે પાટણમાં પધાર્યા. પાટણમાં સુપાર્શ્વનાથ પ્રભુના દેરાસરજીમાં સુશ્રાવક શ્રી નગીનદાસ ઝવેરચદે શ્રી રવિસાગરજી મહારાજની ચરણપાદુકાની પ્રતિષ્ઠા પર શ્રી સુખસાગરજી મહારાજ પાસે વાસક્ષેપ નખાવ્યા. ઉપરાંત સંવત ૧૯૫૭ના મહા શુદિ પુનમના રાજ . મહાભાગ્યશાળી વૈરાગ્યવતાં વ્હેન શ્રી. પરસનબાએ ઉત્કૃષ્ટ પરિણામે અને ચઢતા ભાવે મહા
www.kobatirth.org
For Private And Personal Use Only