Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
સાગરજી મહારાજની નિશ્રામાં પાલીતાણામાં જ કર્યું. સ ́વત ૧૯૭૯ની કાર્તિક પૂર્ણિમાની શ્રી શત્રુંજય મહાતીર્થની પતિતપાવની મહાયાત્રા કરીને ત્યાંથી જુનાગઢ, માંગરાળ, પેારબ'દર, વેરાવળ વગેરે પવિત્ર સ્થળેાએ યાત્રાના મહાલાભ મેળવીને સાધ્વીજીમંડળ મહેસાણે પધાર્યું. અને સંવત ૧૯૭૯ની સાલનું ચાતુર્માસ પણ ત્યાં જ મહેસાણામાં કર્યુ. તે સમયે જામનગરના રહેવાસી ભાગ્યશાળી વૈરાગણ મહેન હેમકુંવર મ્હેન અને તેની દીકરી ભાગ્યશાળી વૈરાગણ માલકુંવારી બહેન પ્રેમકુવર ખાઇને પન્યાસજી શ્રીમદ્ અજિતસાગરજી મહારાજના વરદ હસ્તે સ'ધ સમસ્તની રજીવાતે ભાગવતી દીક્ષા મહાત્સવપૂર્વક આપી. તે અને ભાગ્યશાળીઓના નામેા અનુક્રમે સાધ્વી મિતશ્રીજી અને સાધ્વી પ્રમે શ્રીજી રાખ્યાં અનેતેમને સાધ્વી લાભશ્રીજીના લઘુગુરુ એન સુમતિશ્રીજીની શિષ્યા મને હરશ્રીજીની શિષ્યા તરીકે નદીક્ષિત સાધ્વી હિંમતશ્રીજીને જાહેર કર્યો તેમજ દ્ઘિ મતશ્રીજીની શિષ્યા તરીકે નવદીક્ષિત સાધ્વી પ્રમેાદશ્રીજીને જાહેર કર્યાં. ચામાસ' પછી ત્યાંથી સાધ્વીજી સમાજે વિહાર કર્યો અને સંવત્ ૧૯૮૦ નું ચેામાસુ શ્રીમદ્ આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં કર્યું. સવત્ ૧૯૮૧ નું ચાતુર્માસ વિજાપુરમાં અને સવ ૧૯૮૨ ની સાલનું ચાતુર્માસ મુનિરાજશ્રી કીર્તિ સાગરજી મહારાજની સાથે માણસામાં કર્યું. સંવત્ ૧૯૮૩ નું ચાતુર્માસ વિજાપુરમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only