Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ મી લાભશ્રીજી
રહ્યાં હતાં. શ્રી લક્ષ્મીબાઈનુ નામ સદ્ગુરુદેવે દીક્ષા અવસ્થાનું નામ શ્રીલાલશ્રીજી પાડયું. અને તેમને સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજની શિષ્યા તરીકે જાહેર કર્યો”. પાટણવાલા ભાગ્યશાલી વૈરાગ્યવતા શ્રી સમરતભાઈનું દીક્ષા અવસ્થાનું નામ શ્રી ગુણશ્રીજી પાડવામાં આવ્યું. આ પવિત્ર પ્રસ`ગે શ્રી મહેસાણાના ધમ ભાવનાવાળા ઉદારચિત્ત ગૃહસ્થાએ તથા દીક્ષા અંગીકાર કરનારા વૈરાગી. આના સસારી લાગતાવળગતાઓએ પેાતાની લક્ષ્મીના યથાશક્તિ સદુપયાગ કરીને ભારે લહાવા લીધેા હતેા.
શ્રી લક્ષ્મીબાઇ હતાં તે મટીને હવે શ્રી લાભશ્રીજી થયાં. સ`સારી હતાં તે મટીને હવે સવસ ગપરિત્યાગી થયાં. દેશવ્રતી હતાં તે હવે સત્રતી થયાં. પરિગ્રહધારી હતાં તે હવે સર્વથા અપરિગ્રહી થયા. આશ્રવમાગમાં હતાં તે હવે સંવર અને નિર્જરાના માર્ગમાં આવ્યા. સંસારમાગમાં હતાં ત્યાંથી નીકળીને મેાક્ષમાગ માં આવ્યાં. દૈહાર્દિ પરવસ્તુઓમાં હું ને મારું માનતાં હતાં તેમાંથી હવે સ્વવસ્તુમાં કે નિજભાવમાં કે સ્વભાવમાં કે આત્મભાવમાં આવ્યા. આ રીતે ઉત્કૃષ્ટા પરિણામે ચઢતા ભાવે નિમાઁળ ધ્યાને અને શુદ્ધ સમ જણે કરીને ભવભ્રમણના અનતા સસાર કાપી નાંખ્યા પેાતાના આત્માનું કલ્યાણ કરી નાંખ્યુ. ધન્ય છે શ્રી લાભશ્રીજી મહારાજને ! ! !
www.kobatirth.org
For Private And Personal Use Only