Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્ર૦ શ્રી લાભશ્રીજી
એ ભાઈએ અને ત્રણ બહેનેા મળીને પાંચ ભાઇ હેના ભાંડુઓ હતાં. આ સઘળાં નાનપણથી જ સુશીલ હતાં. માત પિતા તરફ્ ભક્તિભાવવાળાં હતાં. લાગતાંવળ ગતાં તરફ પ્રેમાળ હતાં. આ સઘળામાં કાળા ક્રોધનાં તત્ત્વા જન્મથી જ પાતળાં હતાં. જેવાં આ પાંચે ભાંડુએ ગુણવાન હતાં તેવા જ એમના પિતા શ્રી તેડચ દભાઇ પણ ભદ્રિક પરિણામી, કુણા હૃદયવાળા દયાળુ હતા. એમનામાં કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય અનુપમ હતું. આ સઘળા ગુણા તેા શ્રીઊજળીબાઈ માતુશ્રી વગેરેમાં જન્મથી સ્વાભાવિક હતા. પણ સદ્ગુરુના ચેગ મળેલા નહિ હાવાથી આવા પવિત્ર આખા કુટુંબમાં ફાઇનામાં જૈનધમ ના સંસ્કાર બિલકુલ હતા જ નહિ. ધમ ગુરુને જોયા નહતા, ધમ સાંભળ્યેા નહતા એથી ધમ સ ંસ્કાર સભવે જ કયાંથી? આ રીતે દક્ષિણ દેશમાં જ ભમતા મહાભદ્રિક પરિણામી શ્રીલક્ષ્મીબાઈ ઉંમર ખાર વરસની થઇ ત્યાંસુધી હતાં. બાર વરસની ઉંમર થતાં સુધીમાં એમને જૈનધમ જાણવા કે સમજવા જેવા કાઇ સાધુ સાધ્વીના સુચાગ મળ્યો જ નહિ. એથી જૈનધમ શું છે.? એના મહિમા કેટલેા માટે છે? એનું આરાધન કરવાથી આત્મા કેવી રીતે ઉન્નત અને છે? વગેરે કાઇ પણ જાણી શકયા ન હતા. જ્યારે શ્રી લક્ષ્મીખાઈની ઉમર આર વરસની થઈ ત્યારે એમનુ આખુ કુટુબ પેાતાના મૂળ વતન ગુજરાતના મહેસાણા ગામમાં વિક્રમ સંવત ૧૯૩૭ની સાલમાં આવ્યું'. તેમની સાથે શ્રી લક્ષ્મીબાઈ પણ મહેસાણા આવ્યાં.
ગામમાં
www.kobatirth.org
For Private And Personal Use Only