Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 15
________________ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના વિના મોક્ષમાર્ગનો પ્રારંભ થતો નથી. પ્રશ્ન :- જો આપનો ઉદ્દેશ માત્ર ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિશ્લેષણ કરવાનો છે, કોઇની નિંદા-પ્રશંસા કરવાનો નથી, તો પછી શરૂઆતથી જ શુભાચરણ અને શુભભાવો હોવા છતાં પણ મોક્ષમાર્ગ ન હોવાની વાત કેમ કરવામાં આવી છે? ઉત્તર :- ઉપર કહેલ તથ્ય સ્પષ્ટ કર્યા વિના અમે ‘અભિપ્રાય’ની શોધ કરવા પ્રયત્નશીલ જ થઇ શકતા નથી. જો શુભક્રિયા અને શુભભાવ માત્ર થી જ મોક્ષમાર્ગ થઈ જતો હોય તો અભિપ્રાયની ચર્ચા કરવાની જરૂર જ ન પડતી; પણ એમ બનતું નથી, માટે આ વિષય પર ગંભીર મનન-ચિંતના જરૂરી છે. પ્રશ્ન - આ જીવ શું ઇચ્છે છે અને કોનાથી ડરે છે? આ જીવે સુખી થવા માટે કયા પ્રયત્નો અનંતવાર કર્યા અને તેઓનું શું ફળ મળ્યું? આ અનુશીલનનો ઉદ્દેશ શું છે? ૩. મને બહારનું કાંઇક જોઈએ એમ માનનાર ભિખારી છે. “મને મારો એક આત્મા જ જોઇએ, બીજું કાંઇ ન જોઇએ” એ માનનાર બાદશાહ છે. આત્મા અચિત્ય શકિતઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જયોત અનુભવમાં આવી શકે છે. - પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116