Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૨ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના અધ્યાય - ૩ પ્રશ્ન ૭: ક્રિયા-પરિણામ માં ....................સંબંધ છે. (૧) પરિણામ-પરિણામી (૨) કર્તા-કર્મ (૩) નિમિત્ત-નૈમિત્તિક (૪) નિષેધ્ય-નિષેધક પ્રશ્ન 2: ચોથા ગુણસ્થાનમાં મુખ્યતઃ................માં નિર્મલતા આવે છે. (૧) શ્રદ્ધા (૨) જ્ઞાન (૩) શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર (૪) જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રશ્ન :: અભિપ્રાયની વિપરીતતામાં...................નિમિત્ત છે. (૧) ચારિત્રમોહ (૨) દર્શનમોહ (૩) ક્રિયા (૪) પરપદાર્થ અધ્યાય - ૪ પ્રશ્ન ૧૦ : સૂક્ષ્મતાથી સ્થૂલતાના ક્રમમાં ક્રિયા-પરિણામ-અભિપ્રાયનો ક્રમાં .......... છે. (૧) ક્રિયા-પરિણામ-અભિપ્રાય (૨) પરિણામ-ક્રિયા-અભિપ્રાય (૩) ક્રિયા-અભિપ્રાય-પરિણામ (૪) અભિપ્રાય-પરિણામ-ક્રિયા પ્રશ્ન ૧૧:પરિણામની દશા.................નિર્ધારિત હોય છે. (૧) ગુરૂજી દ્વારા (૨) ક્રિયા દ્વારા (૩) અભિપ્રાય દ્વારા (૪) ફળ દ્વારા અધ્યાય - ૫ પ્રશ્ન ૧૨ : જીવન પર સીધો પ્રભાવ ............... નો પડે છે. (૧) ક્રિયા (૨) પરિણામ (૩) અભિપ્રાય (૪) ઉપરના બધા પ્રશ્ન ૧૩: વાસ્તવિક સુખ દુઃખનો સંબંધ ...............છે. (૧) ક્ષયોપશમ (૨) રાગ-દ્વેષ (૩) અભિપ્રાય (૪) ક્રિયા પ્રશ્ન ૧૪: જીવ .................નું ફળ ભોગવે છે. (૧) પરિણામો. (૨) ક્રિયા-પરિણામો (૩) અભિપ્રાય-પરિણામોં (૪) કર્મો

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116