Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 112
________________ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના વસ્તુનષ્ઠ પ્રશ્ન ૧૦૩ અધ્યાય - ૬ પ્રશ્ન ૧૫ : વ્યવહારાભાસીઓમાં .................. બેઇમાન મિથ્યાદષ્ટિ છે. (૧) કુલ અપેક્ષા ધર્મધારક (૨) પરીક્ષા રહિત આજ્ઞાનુસારી (૩) ધર્મબુદ્ધિ થી ધર્મધારક (૪) સાંસારિક પ્રયોજનાર્થ ધર્મધારક પ્રશ્ન ૧૬: ...............બગડેલા પરિણામ કહેવાય છે. (૧) નિમ્નોત કોઇ નહીં (૨) ક્રિયાથી વિપરીતા (૩) અભિપ્રાયથી વિપરીત (૪) ક્રિયા-અભિપ્રાયથી વિપરીત પ્રશ્ન ૧૭: અભિપ્રાય ની યથાર્થતા અયથાર્થતા...................આધારિત છે. (૧) વસ્તસ્વરૂપાનુસાર (૨) ક્રિયાનુસાર (૩) પરિણામોનુસાર (૪) લૌકિક માન્યતાનુસાર પ્રશ્ન ૧૮: પંડિત ટોડરમલજીએ વાસનાનો અર્થ ...............કર્યો છે. (૧) મનની વિપરીતતા (૨) સાત તત્ત્વનું અયથાર્થ શ્રદ્ધાના (૩) વિષય ભોગની લાલસા (૪) પરસ્ત્રીના પ્રતિ ખોટો ભાવા પ્રશ્ન ૧૯: ...............થી ક્રિયા-પરિણામમાં સંતુલન થઇ શકે છે. (૧) ધ્યાન લગાવા (૨) શાસ્ત્ર વાંચવા (૩) રાગાદિ દૂર થવા (૪) ઉપરના બધા પ્રશ્ન ૨૦ : માત્ર દ્રવ્યલિંગી નું ગુણસ્થાન ................. છે. (૧) પહેલું (૨) ત્રીજું (૩) ચોથું (૪) પહેલા થી પાંચમા સુધી પ્રશ્ન ૨૧: કોઇ જીવને ................... ફળ મળે છે. (૧) પોતાની પ્રતીતિ અનુસાર (૨) શાસ્ત્રાનુસાર (૩) કૃત-સાધનાનુસાર (૪) જ્ઞાનાનુસાર પ્રશ્ન ૨૨ : ઘાતિ કર્મ નો બંધ ............... થાય છે. (૧) કષાય શક્તિના અનુસાર (૨) બાહ્ય પ્રવૃતિના અનુસાર (૩) ક્રિયા અનુસાર ' (૪) ઉપરોક્ત કોઇ નહીં પ્રશ્ન ૨૩: સમ્યકત્વી દ્રવ્યલિંગી ની ભક્તિ ............... ના કારણે કરે છે. (૧) સમ્યકત્વ (૨) વ્યવહાર ધર્મ (૩) લોક માન્યતા (૪) નમ્રતા પ્રશ્ન ૨૪: સુધરવાની અપેક્ષા એ ક્રિયા-પરિણામ-અભિપ્રાયનો ક્રમ ......... છે. (૧) અભિપ્રાય-પરિણામ-ક્રિયા (૨) અભિપ્રાય-ક્રિયા-પરિણામ (૩) પરિણામ-ક્રિયા-અભિપ્રાય (૪) ક્રિયા-પરિણામ-અભિપ્રાય

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116