________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
વિશ્રામ પણ મળતું નથી, અજગર સરપને વાસ છે;
હા ! હા! દુઃખદ દક્ષિણ ભણી, તે જુલ્મકારી ત્રાસ છે. ૩ મુજ આંખની આગળ જને, આવી ગયા છે જે અતિ,
તેની સિકલ કે દિવસ તો, સ્વનેય સાંભરતા નથી; દિલ! યાદ કર ભૂલીશમા ! એવી રીતે જાવું થશે;
હારા જવાની બાદ હારા, દેસ્ત પણ ચાલ્યા જશે. ૪ આ શ્વેતયશ આરસ ઉપર બે, આંકડા તું પાડીલે;
ચારિત્ર મૂર્તિ ઉપરને, તું યામપટ ઉપાડીલે; પ્રભુ વાક્યના ઊદ્યાનમાં, મનહર મજાને માલે,
તુજ દીલના પર દોસ્તને, આત્માની ખાતર તાલે. ૫ બીજડાં ભર્યા છે વાસનાનાં, ગાઢ ઉંડા જીગરમાં,
અપ સંગરૂપ વૃષ્ટિ થતાં, ઉગી નીકળે પથ સકળમાં उत्तर तरफना मार्ग त्यारे, लुप्त पाये थाय छे,
કરભસ્મ એને પ્રથમથી, જે આત્મનું હિત ચહાય છે. ૬ કંઈ ભૂલથી કંઈ ચૂકથી, અપશબ્દ કાળે કોયલે,
ચિતર્યા કદી જે હોય તે, શુભ નીરથી તે ઈલે, નવી ભાત તે ઉપર ચિતર, કર્ણેલે કીધું તેના કીધું,
પીધેલ વિષનું વમન કર, કરીલે પીધું તે ન પીધું. ૭ અપવ જનને દીલ દીધું, કરીલે દીધું તે ના દીધું,
જગ સ્વપ્નને ઘટ ભતર કર, માની લીધું તે ના લીધું; પ્રિય વારતાથી માગિએ, તુજને સદા સંભારશે,
ચારિત્રનાં યશ ગાન સહ, જીહ્વા થકી ઉચ્ચારશે. ૮ અજુપણુના ભાવથી, જગબધુ તરિકે ચાલશે,
तुज ऊर्ध्वगामि विमाननां, पगलां पथिक संभाळशे; તુજ હૃદયરૂપ પારસમણિ, બીજા હૃદય લેહે અડી,
કરશે કનક નિર્મળ અતિ, તે શસ્ત્ર કર ઉજ્વળ ઘડી. ૯
For Private And Personal Use Only