________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨પર) મહા પાપી કોધે કુસુમ મૃદુ શાન્તિ લીધી હરિ, તથા પાપી મેહે વિમળ દિલ ભક્તિ પરિહરિ રવિના બિબોનાં કિરણ સઘળાં એ શમી જતાં મહા રાત્રી માંહી મુજ નયન તેજસ્ નવ રહ્યાં. ૨ જઈને કયાં શોધું? પૂજન તણી સામગ્રી ન દિસે ? અને હું એકાકી હિંમત નથી રહેવા વન વિષે; અરણ્ય આ રાત્રી ઉંઘ હતી તિહાં સુધી ન નડી; હવે જાગે ત્યાં બકભરી દિને જાઉં લથડી. ૩ ફેટેલાં મેતીને ફરીથી જળ શી રીત મળશે? મળેલી યુવાની જુજ વખતમાં નાથ? ટળશે? પછી હું શી રીતે કરી શકીશ સેવા તવ વિભુ? ખરૂં ટાણું ચાલ્યું ઉચરૂં પ્રભુ ? રે શ્રી પ્રભુ પ્રભુ ? ૪ વ્રતો ને શ્રદ્ધા દીપક મધુ દ્રાક્ષાદિક ત્રણે પ્રમાદાદિ શત્રુ હણુ ગયા તથા તે હજી હણે પૂજાપાને માટે કંઈક હજી જે હાય પ્રભુજી? ન દર્શાયું તે એ સફળ કરીલે માત્ર અરજી? ગરીબોને બેલી ધનતણ ન ઈચ્છા પ્રભુ હુને,
જે હા બેલી પુરણ કરૂણા દાયક પણે, નથી મહારાં અશ્રુ તણું કશય પીછાન જનને, ખરાં મેતી જૂઠાં સમ થઈ રહ્યાં આ પ્રિય ક્ષણે. તમારા હૈડામાં મુજ મધુર મેતી ગૃહ કરે; ન કે આ મેતીની ઉપજ નવ હો? એવું કરી દે; હું હારા માટે શું મુજ જીવન માટે તું જ થજે; અને ? એકાતે નિશિથ સમયે આવી મળજે. ૭
For Private And Personal Use Only