Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 495
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫ ) श्रीगुरुमहिमा. છન્દનારાચ–અગર અંગ્રેજી વાજાની—દેશી. અલક્ષ દેશમાં ગુરૂજી લક્ષ રાખતા, અપક્ષપાતમાં સદૈવ પક્ષ નાખતા; અદક્ષ લેાક અર્થ આપ દક્ષતા હતી, અમારી આ સ્વીકારજો સદા નમસ્કૃતિ. ૨ અધૈયેલાકને ગુરૂજી ધૈર્ય આપતા, અશોયેલાકને ગુરૂજી શોર્ય આપતા; વડીલવર્ગમાં તમારી નમ્રતા હતી, સ્વીકારો અમારો આ સદા નમસ્કૃતિ, ૨ તમારી જ્ઞાનીલેાકમાંહી જ્ઞાનતા હતી, તમારી માનીલેાકમાંહી માન્યતા હતી; જગત્ હિતાર્થકાર્યથી તનૂ ભરી હતી, સ્વીકારજો ગુરૂ અમારી આ નમસ્કૃતિ. સુભક્ત લાકમાં તમારી ભક્તતા હતી, વિરક્ત ભાવથી રૂડી વિરક્તતા હતી; અનંત કાટિવાર છે પ્રણામ પ્રતિ, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. તમે। વિષે ફકીરીની અમીરી દશતી, કરૂણભાવની તથા સુવૃષ્ટિ વર્ષેતી; સદોવલાં હતાં ધૃતિ કૃતિ અને મતિ, અમારી આ સ્વીકારજો સદા નમસ્કૃતિ પ પ્રગૂઢભાવની તમે અગૂઢતા કરી, પ્રમૂહલેાકની ઘણીજ મૂઢતાં હરી; અગાધ ભાવમાં અગાધ બુદ્ધિ સ્પર્શતી, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. For Private And Personal Use Only 3

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507