Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 494
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૪) અમોથી ના બને બન્યું જ જે તમે થકી, ગુણ ગુણજ્ઞ ! આપના કહ્યા જતા નથી. ૨ દુખે વિકી દીનનાં દયાલતા થતી, સુખ વિકી અન્યનાં સુખાદ્ધતા થતી; ભવિક મંડળી થકી સુપ્રાર્થના થતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. હસેલ સામું દેખીને સુહાસ્ય લાવતા, રૂાદત સામું દેખીને જ અશ્રુ લાવતા; અનેક લેકમાં અનેક ભાવના હતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. કઠીનતા ઘટે તિહાં કઠીનતા હતી, સુદીનતા ઘટે તિહાં સુદીનતા હતી; કરૂણભાવમાં કરૂણભાવના થતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. સુયોગીલેક આપને સુયોગી માનતા, અશોકીલેક આપને અશોક જાણતા; સુગતા અશોકતા ભરી ઘણું હતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. વિસારીયે છતાં કદાપિ વિસ્મરે નાહ, અનેકષ શિષના દિલે ધરે નહિં; મહાઅગાધભાવના કળી ગઈ નહિ, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. ૭ પદાજમાં અમારું ચિત્ત રાખજે સદા, ઉપાધિ આધિ વ્યાધિને વિદાર તથા અજીત સશુરૂપદે અજીત વિનતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507