________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦ )
૧
ધનુષુ સમીપ શેાલે રઘુવરને, શુકલ પક્ષના રાત્રિ વિલાસ; સુગ્રીવને ખાળે પ્રભુ પોઢયા, ચન્દ્ર ઉદયનેા થયા પ્રકાશ. ચંદ્ર ઉદય અવલેાકયા રામે, પ્રેમ સહિત ત્યાં ઉચયેં આમ; જીઓ અન્ધુએ સિંહ સમાવડ, ચન્દ્ર નજર આવે ઉદ્દામ; પૂર્વ દિશારૂપ ગવર ગિરિની, ગુહા વિષેના છે રહેનાર; તેજ પ્રતાપ તથા ખળ કેરા, ચન્દ્રસિંહ આ છે આગાર. અન્ધકારરૂપ મત્ત હસ્તિનાં, વૃન્દ તણા તેા છેદન હાર; ગગન રૂપ અતિ પ્રઢ રાનમાં, હરહમ્મેશાંના ફરનાર; હવે કહેા કે સવે ભાઈ ! ચન્દ્રે વિષે શ્યામાશ’ જણાય; શા કારણથી એ દરસે છે, જે તમને મનમાં વર્તાય. સ્નેહ સાથ સુગ્રીવ કહે કે, શશિજળ રૂપ ત્યાં પૃથ્વી છાય; કાઇ કહે રાહુએ શિશને, મા એથી શ્યામ જણાય; કાઈ કહે શ્રીબ્રહ્માજીએ, ચન્દ્રમાંથી કાઢીને ગાળ;
રાત્રિ દેવી ઉત્પન્ન કરી છે, શ્યામ ચિન્હ એનુ છે હાલ. પ્રભુ ઉચો શ્રી શશીરાયના, અન્ધે હલાહલ જાણેા ભાઇ, માટે શશિભ્રાતાના દિલમાં, ઝેર તણી દસે શ્યામાઇ; અત: શશી વિષયુત કિરણાના, પૃથ્વી ઉપર કરી પ્રસાર; હમ સરખા વિયાગી જનને, દુ:ખ આપે છે અપરપાર. એ સહુ વાત સુણી સર્વેની, સ્નેહે ઉચર્યા શ્રી હનુમાન ; સુણા દયાળુ શ્રી રઘુનાયક, પહોંચે છે મુજ એવુ ધ્યાન; કમલ નયન શ્યામલ તનુધારી, આપ વિષે છે શશીને પ્યાર; છબી તમારી એ કારણથી, શિશએ ઉરધારી સુખકાર; એ કારણ માટે આ ચન્દ્ર, છે શ્યામાશ તણા આકાર; પવન પુત્રની સુણી વાણીને, હાસ્ય તણા વો વિસ્તાર; સર્વ કહે કે ધન્ય ધન્ય છે, મારૂત સુતની બુદ્ધિ અતીવ; કરે પ્રશ'શા અંગદ નળ નિલ, અન્ય શૂર સાથે સુગ્રીવ. શ્રી રામાયણ લંકાકાંડમાંથી.
For Private And Personal Use Only