Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 488
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) જનની! ભગત જન્મ આપજે રે; કાં દાતા કાં શૂર. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે !-૩ નહીંતર રહેજે વાંઝણી રે; રખે ગુમાવતી નૂર. ગુરૂદેવ ! કયારે દર્શન હવે આપશે રે!–૪ સફળ કરીએ વાતને રે; સફળ કર્યો અવતાર. ગુરૂદેવ ! જ્યારે દર્શન હવે આપશે રે!-૫ સફળ કરી કુખ માતની રે, સફળ કર્યો સંસાર. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશો ?!-૬ ગની યુક્તિ જાણું હૃમે રે, તેમસમાધિને વેગ. ગુરૂદેવ! ક્યારે દર્શન હવે આપશે રે!-૭ આત્મસ્વરૂપ હમે ઓળખ્યું રે ગ ગણ્યા અવેગ. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે!–૮ દૂર કરી જગ વાંચ્છના રે, દૂર કર્યા હતા દોષ. ગુરૂદેવ! જ્યારે દર્શન હવે આપશે રે!પરવરિયા પ્રેમ પંથમાં રે; જેષ જોયા નિર્દોષ. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશો રે!–૧૦ અજીતસાગરસૂરિ વિનવે રે; બુદ્ધિસાગરસૂરિરાય ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશેરે!–૧૧ રહેમ નજર સદા રાખજે રે, સફળ જન્મ અમથાય. ગુરૂદેવ!ક્યારે દર્શન હવે આપશે રે!૧૨ श्रीगुरुविरह. અલબેલી રે અંબેમાત જેવાને જઈએ-એ રાગ. સખી! આ માસ આષાઢ, વિરહી ગુરૂદેવે કર્યા, સખી ! ઉરમાં અતિ ઉચ્ચાટ, વિરહી ગુરૂદેવે કર્યા–એ ટેકો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507