________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪).
સદુપદેશપં . (૭)
શાર્દૂલવિક્રીડિતમ. ધારી છે ધન સંપદા નિજ છતાં, સાથે થનારી નહી; યારી છેવટ અગ્નિ સ્થાન સુધીંની, અંતે જનારી નહીં; નારીમાં મન મોહ છે પણ અરે ? અંતે સુનારી નહી,
પ્યારી છે દુનિયાં બધી પણ મુવા-પશ્ચાતું સુપ્યારી નહી. ૧ રાજી છે પર દેહિના અહિતમાં, રાજી પ્રભુ ત્યાં નહીં; છાજી છે તુજ ઈન્દ્રિય જગતમાં, છાજી શકે ત્યાં નહી? વાજી છે બળવાન આપ ઘરમાં, ચાલી શકે ત્યાં નહી; પાજી છે શુભ કાર્યના પથ વિષે, પાજી નભે ત્યાં નહી. ૨ બધું? તું ભર પાય નાથ ઘરના પ્રત્યે લૂલાતે નહીં; સિવું છે સુખ તત્ર અત્ર ન મળે. જોજે ઝુલાતે નહી; વજું છું પ્રભુ? એવું તું ઉચરિલે, જેજે કુલાત નહીં; બહૂકે યમ મારશે જ નહિ તે, ખાજે તું લાતો નહી. ૩ છાપી લે તુજ બાહુ મૂળ ઉપરે, સચિન્હ તું છાપી લે; વ્યાપી છે પ્રભુની પ્રભા પણ હવે, શ્રી ઈશમાં વ્યાપી લે; કાપી છે સુરતા રમેશ ઘરથી, બે સૂરતા કાપી લે; તાપી લીધું વિષાગ્નિ તેજસ હવે, બ્રહ્માગ્નિને તાપી લે. ૪ આવે છેપ્રભુ બંસિની ધુનિ હજુ, તે સાંભળી લાગે છે તાવે છે દિન જાય છે ઝટ જજે, જાવા ઘણે માગ છે; લાવે છે પ્રભુ વિશ્વમાં હજી દયા, બાજૂ બીજી વાઘ છે; વાવે છે ફળ તેવું દે જગ ઘણી, તે બાપુને બાગ છે.
For Private And Personal Use Only