________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૯ )
કુલવડેલપરમાર્થમાવના. ( ૬ )
હરિગીત–છન્દ.
દુ:ખડાં સમી ઉત્તમ છંતર, દુનિઆ વિષે છે નહિ દવા; દુ:ખડાં બીજાનાં દેખવા, દુ:ખ એજ ચશ્માં જાણવાં; અમને પડે છે વેદના તે, અન્યને પણ થાય છે;
પડતાં અમેાને કષ્ટ અમને, એમ ખ્યાલ જણાય છે. અમને પડ્યાં જે દુ:ખ તે, કદિ અન્યને પડશેા નહી; જ્યાંથી અમે અહીં આખડ્યા, ત્યાં અન્ય આખડશા નહી; અમને મળેલા સાખ્યની, અન્યાત્મને પ્રાપ્તિ થો;
જે જે ચઢ્યા ત્યે અમે તે, પન્થમાં ચઢન્ત્યા તમે,. દુ:ખડાં તણા સમયે અમેાને, ટ્વીન અન્ધુ સાંભરે;
દુ:ખડાં તણા સમયે અમને, આઠ બાંધવ સાંભરે; દુ:ખડાં તણા સમયે સુખદ, માતા પિતા પણ સાંભરે;
દુ:ખડાં તણા સમયે તથા, વ્હાલાં બધાં જન સાંભરે. અમને ચઢેલા તાવની, આપદ અમે જે જે ખમી;
સંભારતાં તે થાય છે કે, અન્યને તે હા—નહી; મિત્રા અને પુત્રા અમારા, મરણ જે પામ્યા સહી;
તે યાદ થાતાં થાય છે કે, અન્યના મરશેા નહી. દરદો અમેાને જે થયાં, તે સર્વ દરદો યાદ છે;
તે યાદ થાતાં થાય છે તે, અન્યને થાશેા નહી; દરો દુ:ખાને મૃત્યુના, ફટકા બમ્યા તન પર અહીં;
એ કારણે-અમ–અન્યના, આત્મા થયા સરખા સહી. દુ:ખડાં સહ્યાં દમયંતીએ, તેા નામ આ જગમાં રહ્યું; દુખડાં સહ્યાં સીતાજીએ, તે અમરા ફળ ઉત્તમ લહ્યું;
For Private And Personal Use Only
૩
પ