________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬). જે વસ્તુની થાતી તલસ, તે વસ્તુઓને બળતે,
તે વસ્તુ પ્રાપ્ત કરી અને, આનન્દ પૂર્વક ભગતે, એ ભેગની આલ્હાદકારક, હેલીઓ સા વહી ગઈ,
તે હાલના રસરાજની, સરિતા બધી જાશે વહી. ૨ જે વહિ ગયાં મધુબેગ, ચિંતા તે તણી કરવી નહી,
ને હાલની આહાદતાને, જોઈ હરખાવું નહી, થાશે ભવિષ્ય જે મજે, તે તે બધી ક્ષણવારની,
આ વિવકેરા ભેગની છે. ચન્દ્રિકા ઘડી ચાસ્ત્રી. ૩ ચારી પ્રિયાના ભંગ માટે વિશ્વની ધાંધલ બધી,
ગારી પ્રિયાના નેત્રની, મૃદુ પાંખડી મનહારિણી એ સર્વ રસબસ રેલડી, ક્ષણવારની ક્ષણવારની,
ના ના હૃદયમાં અમરતા, સૌન્દર્યની શોભે નહી. ૪ ચાલ સખે? સૌન્દર્યતા, જઈ ખેળીએ બીજે સ્થળે,
નહિ ક્ષણિક જ્યાં ચળકાટ પણ, તિઃ સદાએ જળહળે, રસભેગની મૃદુ લાલસાની, જે સ્થળે છે અમરતા,
જ્યાં કષ્ટ કરી વિરહતાને,સિખ્યની સૈભાગ્યતા. ૫
દુનેગાર. (૨૨)
હરીગીત-છંદ. મુજને જગતનું કામ શું? કારણ જગત છે મૃત્યુમાં
મુજને વિષયનું કામ શું ? કારણ વિષય છે મૃત્યુમાં મુજને નથી પરવા કશી, આ વિશ્વના રસરાજની;
કારણ જગત્ના રસ બધા, છે ચાંદની ઘડી ચારની. મુજને પ્રિયાનું કામ શું? કારણ પ્રિયા છે મૃત્યુમાં
મુજને તનયનું કામ શું ? કારણ તનય છે મૃત્યુમાં
૧
For Private And Personal Use Only