________________
પરદેશીએ જણાવેલ આત્મવૃત્તાંત
• થારન-કાશ :
એ પ્રમાણે ભમતા ભમતા તે અમરદત્તે અશેાકવૃક્ષની નીચે શિલાપટ્ટ ઉપર બેઠેલા એક શ્રમણને જોયા. એ શ્રમણ એ સમયે ઘણા મોટા મ`ડળની વચ્ચે બેઠેલા, વ્યાધિની વેદનાઓથી વ્યાકુળ બનેલા એવા અત્યત કરુજી રીતે કરગરતા કાઈ પરદેશીને કાંઈક ઉપદેશ દેતા હતા. પછી અમરદત્તે પેાતાના મિત્રને કહ્યું: અરે ! અહીં તે આવેા, આ સાધુ કંઈક કહે છે તેને આપણે સાંભળીએ. મિત્રા ખેલ્યાઃ પ્રિય મિત્ર ! તારા બાપે તે તને ખીજા કાઈ ધર્મના સાધુ પાસે જવાની ના પાડી છે ને? તેણે તને કહેવું છે કે-ત્યાં વસંતઉત્સવમાં ઘણા વિવિધ ધર્મવાળા લેાકેા ભેગા થાય છે, તેમને સમાગમ આપણા ધર્મના નાશ કરે છે માટે તારે તેમના તેવા સમાગમ મૂકી દેવા. એથી તારા પિતાના કહેવા પ્રમાણે અહીં તારે એ શ્રમણની પાસે બેસવુ યુક્ત નથી. અમરદત્ત મેલ્યે ભલા, એટલાથી શુ દોષ
થઇ જવાના છે?
૫
અગ્નિ, તાલપુટ વિષ અને તરવાર વગેરેને જોવાથી અથવા અગ્નિ વગેરે શબ્દો સાંભળવાથી કશું અનિષ્ટ થઈ શકતુ નથી, માટે એવા વહેમ રહેવા દ્યો, આવા અને આપણે ક્ષણ વાર • આ પરદેશી શું કહે છે ? ’ અથવા ‘ આ શ્રમણ શુ ખેલે છે ? ’ તેને સાંભળીએ. બધા મિત્રા મૌન રહ્યા. હવે અમરદત્ત મુનિની પાસે પહેાંચ્યા. બરાબર એ વખતે રાતા તે પરદેશીને ત્યાં બેઠેલા બીજા માણસોએ પૂછ્યું: હું ભદ્ર ! તુ શા માટે રડે છે ? તે ખેલ્યા : વાત કાનને કડવી લાગે તેવી છે તે પણ તમે સાંભળે,
હું કપિલ્લપુરના રહેવાશી શકર ગૃહપતિની સ્ત્રીના ખરાબ લક્ષણાવાળા દીકરા છું. જન્મ્યા તે દિવસે જ મારું બધું ધન નાશ પામી ગયું અને છ મહિનાના થયા એટલામાં તે મારા માતપિતા અને પરલાક પહેાંચ્યાં. ત્યારથી માંડીને જે મહાનુભાવ સ્વજનાએ મને પાળ્યે તે અંધા પણ મારા જન્મના પાપને લીધે મરી પરવાર્યાં. વર્ષ દિવસને થયા ત્યારે કોની પરંપરાથી પ્રાણુવૃત્તિ ચાલતી હતી અને વિષના વૃક્ષની પેઠે બધાને સંતાપ કરનારા હું શરીરે અને દુ:ખે આટલા સમય સુધી વધતે ચાલ્યે. વળી હમણાં ગુમડા-ફાડકા-ઉપર ફાડકા થાય એ રીતે અધૂરામાં પૂરુંન સહી શકાય એવા મેટા મેતા રાગો મારા શરીરમાં પેદા થયા અને જાણે એ બધા મારા શત્રુએ ન હાય એ રીતે પ્રતિક્ષણ તીવ્ર વેદનાઓ ઊભી કરે છે અને એ વેદનાઓના દુઃખને લીધે હું ભારે ત્રાસ પામેલા છું. આટલેથી હજુ અધૂરું રહ્યું હોય તેમ વચ્ચે વચ્ચે કાઈ ન દેખાય તેવે ભૂત વા પિશાચ મારા શરીરમાં પેસીને એવી વેદના પેદા કરે છે કે મારે સે જીભેા હાય તા પણ એ વેદનાએ કહી જાય તેવી નથી. આ રીતે મોટાં મેટાં દુ:ખોથી પીડા પામેલા હું હવે જીવવાથી કંટાળી ગયે હું અને વડની ડાળે મારી જાતને ગળે ફાંસો દઈને લટકાવી મરવા માટે તૈયાર થયેલ છું, છતાં દુર્ભાગ્યને લીધે તે રીતે મરવાને મારા મનારથ પણ સફળ ન થઈ શકયાડાળ ઉપર ઢગાવા જતાં ગળાને ફ્રાંસા તૂટી ગયા અને હું નીચે જમીન ઉપર પછડાઈ પડ. હવે તે
"Aho Shrutgyanam"