________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૧
૪૯. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવો પરભવનું આયુષ્ય કયારે - બાંધે? ઉત્તર છેલ્લાં છ મહિના બાકી રહે ત્યારે આયુષ્યનો બંધ કરે છે. ૫૦. પૂર્વ કોડ વર્ષના આયુષ્યનો અબાધાકાળ કેટલો? ઉત્તર જયારે તે આયુષ્ય બંધાય તે ભોગવાતા આયુષ્યનો ત્રીજો ભાગ તેનો
અબાધાકાળ ગણાય છે. ૫૧. અસંખ્યાત વર્ષના મનુષ્ય અને તિર્યંચ આયુષ્યવાળા
જીવો મતાંતરે આયુષ્ય ક્યારે બાંધ? ઉત્તર અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યયો પરભવનું
આયુષ્ય મતાંતરે પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે બંધ કરે છે. લહુ ઠિઈ બંધો સંજલણ લોહ પણ વિગ્ધનાણ દસેતુ ભિન્ન મુહુત તે અઠ જસુચ્ચે બારસ ય સાએ ૩પ
દોઈગાસી પકૂખો સંજનિતિગે પુમઠ વરિયાણા સેસાણુક્કો સાઓ
મિચ્છત ઠિઈ જે લઘું પડદા ભાવાર્થ : સંજ્વલન લોભ-અંતરાય પ-જ્ઞાનાવરણીય ૫દર્શનાવરણીય ૪- આ ૧૫ પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ એક અંતરમુહૂર્તનો હોય, થશનામ-ઉચ્ચગોત્રનો જઘન્ય સ્થિતિબંધ ૮ મુહુર્તનો હોય, શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ બાર મુહૂર્તનો હોય છે. રૂપા
સંજ્વલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ બે માસનો સંજવલન માનનો જધન્ય સ્થિતિબંધ એક માસનો સંજ્વલન માયાનો જઘન્ય સ્થિતિબંધ પંદર દિવસનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org