________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
હિંદુ કોમ, મુસલમાન, પ્રીસ્તી વગેરે કામોમાં અનેક પ્રકારનાં કાર્યો કરનારા કર્મયોગીઓ છે. હિંદુ કેમ વગેરે કામમાં કર્મયોગીઓ પ્રકટાવવા માટે લોકમાન્ય સાક્ષર ભારતરત્ન શ્રીયુત તિલકે ભગવદ્દગીતાના લકથી કર્મગનું મહત્વ દર્શાવીને ભારતની જાગૃતિમાં અપૂર્વ સુધારે કર્યો છે તેથી શ્રીયુત લે. મા. તિલકને અમારા ધર્મલાભરૂપ આશીર્વાદ સહસ્ત્રશઃ પ્રાપ્ત થાઓ; જૈન કમમાં કમગીઓ ઉત્તમ પ્રકારના પ્રકટે તે માટે અમારી ખાસ લાગણી છે. અન્ય ધર્મના આગેવાનો પણ જૈન કમગીઓના પ્રાકટયમાં સહાનુભૂતિ દર્શાવે છે. જે કામના ધાર્મિક વિચારો અને આચાર ઉદાર પદ્ધતિવાળા છે અને સર્વ લોકોને વ્યાવહારિક સ્વાધિકાર પ્રગતિપ્રદ કર્મોમાં આડા આવતા નથી, તે કેમ પિતાના ધર્મને જાળવવા શક્તિમાન થાય છે. જેને કેમ એ અમારે આત્મા છે, તેને ઉપદેશથી પ્રગતિવાળી કરવી એ જ જૈન સાધુના અધિકાર પ્રમાણે પ્રથમ ફરજ છે. માટે પ્રસંગોપાત અત્ર જૈન કેમને સવેળાની ચેતવણી આપી છે.
ગૃહસ્થ કર્મયોગીઓનાં કર્તવ્ય કાર્યોમાં જો પ્રમાદ થાય છે અને તેઓનામાં જે રજોગુણુ વગેરે મોહ પ્રકૃતિનું જોર વધે છે તે છેવટે ગૃહસ્થ કર્મયોગીઓની વંશપરંપરાની પડતી થાય છે માટે તેઓને ધામિક ઉપદેશ આપી તેઓના મનની સમાનતા જાળવી શકે એવા ત્યાગી વર્ગના કર્મયોગીઓની તે કઈ વેળા આવશ્યકતા વિનાની રહેવાની નથી. ત્યાગી કર્મયોગીઓ કે જે તદ્દન નિઃસ્પૃહપણે વિશ્વનું યઃ કરનાર છે તેઓની વિશ્વમનુષ્યો પર
ઘણી અસર થાય છે માટે તેઓની સર્વ ખંડમાં ઘણી જરૂર છે. જે દેશમાં ત્યાગીઓને સ્વાધિ- ત્યાગી મહાત્મા કર્મયોગીઓ નથી તે દેશ ગમે તે રીતે પણ છેવટે કારે ખરેખર કર્મ. ૫ડતીનું રૂપ ધારણ કરે છે. કાન્સ વગેરે દેશોમાંથી ત્યાગી કમગીઓની યોગીઓ બનાવવા- ન્યૂનતા થઈ તેની સાથે તે દેશના લોકોમાં મોજશોખ, વ્યભિચાર વગેરેની વૃદ્ધિ
થઈ અને તેનું હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી સર્વ લેકે જાણીતા
થયા છે. જે દેશના ગૃહસ્થ ત્યાગી ધર્મગુરુઓ પર અભાવ, અરુચિ, દ્વેષ ધારણ કરે છે અને તેઓને નાશ ઈચ્છે છે તેઓને અંતે નાશ ગમે તે રીતે થાય છે. વિશ્વમાં ધૂળની પણ જરૂર પડે છે તે ત્યાગી ધર્મકર્મચગીઓની જરૂર તે હોય જ એમાં આશ્ચર્ય શું છે ? ધર્મના પ્રતાપે વાયુ વાય છે, વર્ષાદ થાય છે, અન્ન પાકે છે અને દેશમાં આરોગ્ય શાંતિ રહે છે; માટે ધર્મને ઉપદેશ આપી વિશ્વવર્તી મનુષ્યને ધમ બનાવીને તેઓનાં પાપ ધનારા ત્યાગી ધર્મ કર્મયોગીએની આત્માના પ્રાણ કરતાં પણ વિશેષ જરૂર છે. સત્ય ત્યાગી કમયોગીઓની પેઠે સત્ય ગૃહસ્થ કર્મયેગીઓની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધ જેવા ત્યાગી કર્મયોગીઓએ ભારતના ધર્મસ્વરૂપને ઉન્નત રૂપમાં મૂક્યું હતું તેનાથી કેણુ અજાયું છે? વૈરાગ્ય એ શુદ્ધ પ્રેમ છે. અશુદ્ધ પ્રેમને ત્યાગ અને શુદ્ધ ધર્માદિ પર શુદ્ધ પ્રેમનું પ્રાકટય તેને વૈરાગ્ય કહે છે. ત્યાગી વૈરાગી કમગીઓની વંશપરંપરા પુન: પૂર્વની પેઠે વિશ્વમાં મનુષ્યોના ગુણોની ઉન્નતિ કરે એવી રીતનાં ત્યાગી ગુરુકુલે સ્થાપવાની અને તેને નભાવવાની પણ જરૂર છે. ગૃહસ્થ કર્મયોગી કરતાં ત્યાગી કમયોગી વિશ્વનું–જીનું અનંતગણું શ્રેયઃ કરવા સમર્થ બને છે તે નિ:સંશય વાત છે.
જે દેશમાં જે કામમાં જે પ્રજામાં જે ધર્મમાં જે સમાજમાં કર્મયોગીઓને પ્રેમથી વધાવી
લઇ માનથી સત્કાર કરવામાં આવે છે તે દેશ, કેમ વગેરેની ઉન્નતિ
For Private And Personal Use Only