________________
Shri Mahavir Jain Aradhana Kendra
品
www.kobatirth.org
આત્મજ્ઞાનીની કરણી નિજ રાથે' હૅાય છે.
श्लोकौ
कर्त्तापि नैव कर्त्ता स, वक्ताऽपि मौनवान् स्मृतः । निष्क्रियः ः स क्रियां कुर्वन्नरूपी देहवानपि ॥८०॥ प्रारब्धकर्मयोगेण भोजनादि प्रवृत्तयः ।
જ્ઞાનિનો નૈવ વાષાય, નિર્નાર્થ ગઢીર્તિતાઃ ॥૮॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૩ )
શબ્દાર્થ:કર્તા છતાં તે કર્યાં નથી. વક્તા છતાં મૌનવાન છે. ક્રિયા કરતા છતા નિષ્ક્રિય છે. દેહ છતાં અરૂપી છે, પ્રારબ્ધ કચેાગે ભેાજનાદિ પ્રવૃત્તિયેા છે તે પણ એવા જ્ઞાનીને ખાધાને માટે થતી નથી, ઉલટી નિર્જરા માટે થાય છે.
For Private And Personal Use Only
વિવેચનઃ—વ્યાવહારિક દૃષ્ટિએ બાહ્ય વ્યાવહારિક કાર્યના કર્તા છતાં આત્મા વસ્તુતઃ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ તેના કર્તા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ આત્મા વક્તા છતાં પણ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિની અપેક્ષાએ વક્તા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ ક્રિયાને કરતા છતા શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ કર્માદિકને કર્તા નથી. ક દૃષ્ટિએ વા વ્યાવહારિક નયષ્ટિએ આત્મા દેહવાન્ છતાં પણ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ આત્મા દેહવાન નથી. વ્યાવહારિક દૃષ્ટિએ કર્તા વકતા
અને સક્રિયાપિ આત્માને અવબોધતા છતા પણ અને ખાદ્ય કર્તવ્ય કાર્યાંને કરતા છતા પણ જે શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ સ્વાત્માને અકર્તા, અવકતા, નિષ્ક્રિય અને અરૂપી માને છે અને તેથી ખાહ્ય કર્તૃત્વાભિમાન જેનું ટળ્યું છે એવા આત્મજ્ઞાની સ્વાત્મામાં પરમાત્માનું સ્મરણ કરતા છતા અને આત્મ શુદ્ધોપયોગથી સર્વ ખાદ્ય કર્તૃત્વ વૃત્તિથી સ્વાત્માને ભિન્ન માનતા છછ્તા અને અવલેાકતા છતા ખાદ્ય પદાર્થા, બાહ્ય ક્રિયાઓ, બાહ્ય સંબધા અને બાહ્ય દેહાદિથી મંધાતા નથી. નામ અને રૂપના અહીં મમત્વના અધ્યાસાના ક્ષય કરીને આત્માને આત્મરૂપ અવલેાકતાં આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કર્મયોગે થનાર ભાજનાદિ પ્રવૃત્તિયે ખાધાને માટે અર્થાત્ આત્મગુણહાનિને માટે થતી નથી, પરંતુ તે ભોજનાદિ પ્રવૃત્તિયા ઉલટી નિશ, કર્મ ખેરવવાને શક્તિમાન્ થાય છે. પ્રારબ્ધ કમાગે ખાતા, પીતા અને બાહ્ય વ્યવહારાદિ કન્યાને કરતા છતા આત્મજ્ઞાની કમની નિર્જરાને કરે છે. દેશસેવા ધર્મસેવા સંઘસેવા જાતિસેવા પ્રાણીસેવા સમાજસેવા કુટુંબસેવા આદિ અનેક કન્તવ્ય કાને કરતા છતા આત્મજ્ઞાની અનેક કર્માંની નિર્જરાને કરે છે. જ્યારથી આત્મજ્ઞાન થાય છે ત્યારથી આત્મજ્ઞાનીની સર્વ પ્રવૃત્તિયે પરોપકારાદ્ધિ માટે અને કૃતક નિજ રા થાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બન્ને આત્મજ્ઞાની હતા તેથી બન્નેની લગ્નાદિ પ્રવૃત્તિયાવાળા કૃતકથી નિર્મલ પરિણામવડે મુક્તિ થઈ. આત્મજ્ઞાનીસ કાર્યાંમાં સંબધામાં અને