Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 812
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧૨ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. ST થાય છે. સમતાવંત મહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિર્ગથ આદિ અનેકગુણાભિધેયનામવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરુઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયદૃષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત ગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવંતગીઓ આ વિશ્વમાં સત્ય-શાન્તિનાં વાતાવરણે ફેલાવવાને શક્તિમાન્ થાય છે તેથી તેમના તુલ્ય પરોપકાર કરવાને કઈ સમર્થ થતું નથી. સમતાવંત યોગીઓ જેવાં સમતાનાં આલનેને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાન થાય છે તેવા અન્ય, આદોલનોને પ્રસાર કરવા શકિતમાન્ થતા નથી. સમતા વિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતા વિનાની સર્વ ધર્મોકિયાઓથી વાસ્તવિક ફલની પ્રાપ્તિ થતી નથી એમ અનુભવ કરતાં અવાધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સમતાવંત સોની સદા આરાધના કરવી જોઈએ. સમતાવંત સન્તો એ ખરેખરા વિશ્વના દે છે. સામ્યમાં મુક્તિસુખ છે, જેણે સમતાને અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખને અનુભવ કર્યો એમ માનવું. સમતામાં મુકિતસુખનો અનુભવ થાય છે. મુક્તિનું સુખ કેવું હશે? એમ પૂછનારે સમતાને અનુભવ કરે એટલે તે મુક્તિસુખને અનુભવ કરી શકશે. સાઋતકાળે અમારા વડે મુક્તિસુખને નરદેહમાં રહ્યા છતાં અનુભવ કરાય છે. જેણે અત્ર નરદેહમાં વસતાં છતાં મુક્તિસુખને અનુભવ કર્યો નથી તે દેહોત્સર્ગ પશ્ચાત્ મુક્તિસુખ પ્રાપ્ત કરી શકતા નથી. અતએ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે ચિતકર્તવ્ય ધર્મકર્મ કરવાનાં હોય તે કમેને તે કરવાં જોઈએ. સમતાવંત મહાત્મા મુનિવરોની પાસમાં વસનારને મુક્તિસુખનો અનુભવ કરવાની દિશા સુઝી આવે છે. સમતાવંત મહાત્માઓના વચનનું પાન કરવાથી રાગદ્વેષને વિષમભાવ ટળે છે. સમતાવંત મનુષ્યના સહવાસથી અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. સમતાવંતસતેને એકક્ષણમાત્રને સમાગમ કરવાથી કટિભવોનાં પાપ ટળે છે. સમતાવંત સન્ત ચિંતામણિરત્નસમાન અને પાર્ધમણિ કરતાં પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવંત સોની ચરણપૂલમાં આલેટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનાં પ્રતિપાલક અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતાં સમતાવંત સોની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવંત સન્તના સમાગમ વિના મુક્તિસુખનો અનુભવ થતું નથી. દીવાથી દો પ્રગટે છે તદ્દત સમતાવંત ગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત વેગીસતેની સેવા વિના સમતાને સાક્ષાત્ પ્રાદુર્ભાવ થત નથીમાટે ભવ્યમનુષ્યોએ સમતાવંતસોની શુદ્ધપ્રેમ ભક્તિથી સેવા કરવી જોઈએ. ગમે તે જટાધારી કઈ બાવો હોય, વેદાન્તદર્શનમાન્યતાધારક મુંડી હોય, બોદ્ધધર્મી સાધુ હિય, ખ્રિસ્તી ધર્મને સાધુ હોય, કઈ શિખાધારી મહાત્મા બ્રાહ્મણ હોય, ત્યાગીને વેષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821