Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 796
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯૬ ) શ્રી ક્રમચાગ ગ્રંથ-વિવેચન. આવે તેા તેઓ પૂર્વની સાહેાઅલાલી પુનઃ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકે. બાળલગ્ન અને વૃદ્ધલગ્નથી દેશની, ધર્મની, કામની અને રાજ્યની પડતી થાય છે માટે આ ખામતમાં સજાતનામનુષ્યાએ સરખી રીતે કાળજી રાખવી જોઇએ અને ચારેપ્રકારના બળથી ખામીએ સુધારવા કટિબદ્ધ થવુ જોઈએ. સ્પર્ધાશીલજમાનામાં જેએ પ્રમાદનિદ્રામાં ધારે છે તે દેશધર્મના નાશ કરે છે અને પૂર્વ મહાપુરૂષોના શુભશિકતયેાના વારસાને પણુ નાશ કરે છે. સાધુઓમાં અને સાધ્વીઓમાં વ્યભિચાર આદિ દુર્ગુણાના પ્રવેશ થતાં તેઓ વિશ્વજનાને સુધારી શકતાં નથી અને તેમજ પેાતાની ઉન્નતિ પણ કરી શકતાં નથી, વી - રક્ષાપ દ્રવ્ય બ્રહ્મચર્ય અને આત્મજ્ઞાનાદિપ્રાપ્તિરૂપ ભાવબ્રહ્મચર્યપાલનના જે જે નિયમે છે તે નિયમેથી સાધુએ અને સાધ્વીએ ચલિત થાય છે ત્યારે તેઓ દેશનુ રાજ્યનું સંઘનું અને આત્માનું કલ્યાણ કરવા સમર્થ થતાં નથી. વીરક્ષાથી આ વિશ્વમાં અનેકલાભાની પ્રાપ્તિ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, ઉમાસ્વાતિવાચક વગેરે આચાર્યાએવી રક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું તેથી તેઓ ધર્મસેવાદિ કાર્યો કરવાને શકત થયા હતા. પતંજલિ, વ્યાસ, શંકરાચાર્ય દયાનંદસરસ્વતી વગેરેએ વીર્ય રક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સ્વઅક્ષરદેહાને અમર કર્યાં છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સંસ્કૃત ભાષામાં એકસાને આગ્રન્થા રચ્યા છે. રામમૂર્તિ સેન્ડો વિગેરેએ વી રક્ષા કરીને દુનિયાને હેરત પમાડે એવા અગકસરતના ખેલેા કરી બતાવ્યા છે. કામવૃત્તિને ઉત્તેજક એવા આહાર વિહાર, વિચાર, આચાર, વેષ અને અવલાકનાથી દૂર રહેવુ જોઇએ કે જેથી વીર્યરક્ષા રૂપ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કરી શકાય. વીય રક્ષારૂપ બ્રહ્મચર્યના નાશ ન થાય એવા દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉપાયા ચેાજીને મનુષ્ચાની ઉન્નતિ કરવી જોઇએ. બ્રહ્મચર્ય પાલન સંબંધી લેખા અને ગ્રન્થા લખીને તથા તેના નિયમોને આચારમાં મૂકીને બ્રહ્મચર્ય વ્રતને વિશ્વમાં વિસ્તાર કરવા જોઇએ, બ્રહ્મચર્ય પાલનરૂપ ઉન્નતિના શિખરપરથી પતિત મનુષ્યને પુનઃ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પ્રકારના ઉપાયાને ચેાજવા જોઇએ. વીર્યહીનમનુષ્યાને ઉપદેશની કઈ અસર થતી નથી માટે વીર્યં શાલીમનુષ્યા કે જેઓ કર્મયોગી બની સર્વ પ્રકારનાં ઉપયોગી કાર્યો કરે તેવા બનાવવા સર્વસ્વાર્પણુ કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. નકામા બેસી રહેલા પુરૂષામાં અને સ્ત્રીઓમાં કામની વાસનાઓ ઉત્પન્ન થાય છે માટે પુરૂષાએ અને સ્ત્રીઓએ કવ્યકમેમાં સદા પ્રવૃત્ત થવું જોઇએ કે જેથી કામની વાસના ઉત્પન્ન ન થાય. સ્ત્રીઓએ અને પુરૂષોએ વીય રક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન થાય એવી રીતે વર્તવુ જોઇએ.-- બાળલગ્નયજ્ઞમાં પુત્રીને અને પુત્રાને ન હેામવા જોઇએ. જેએને ધર્મની, દેશની, રાજ્યની, કેામની, સંઘની અને વ્યક્તિની દાઝ-લાગણી છે તેવા મનુષ્યો આત્મભાગ આપીને વીર્યરક્ષા પ બ્રહ્મચર્ય પાળવામાં પળાવવામાં અને અનુમેદનામાં સદા તત્પર રહે છે. આહાર, વિહાર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821