Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય નું સાત્ત્વિક ફળ.
( ૫ )
શુભેન્નતિયા ગણાય છે તેનુ મૂલકારણુ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણેા, ક્ષત્રિયા, વૈશ્યા, શૂદ્રો વગેરે સગુણુક વિશિષ્ટ મનુષ્ય ની રક્ષારૂપ બ્રહ્મચર્ય ને પાળે છે તેા તેઓની ઉન્નતિ થઈ શકે છે. ગૃહસ્થમનુષ્યએ કમમાં કમ વીશવ પર્યંત તે સ'પૃ વીની રક્ષા કરવી જોઇએ. પૂર્વના સમયના મનુષ્યે બ્રહ્મચર્ય પાલનમાં અત્યંતપ્રખર હતા તેથી તેઓ સ્વતંત્ર રહી સર્વજીવાના શ્રેયમાં ભાગ લેઈ શકતા હતા. હાલ વીરક્ષા તરફ લેાકેાનુ` ચિત્ત આકર્ષાયું નથી તેથી મનુષ્ય વિષયકામના દાસ બની ગયા છે; તેથી તેઓ પરતંત્રતાની, દાસત્વની, નીચત્વની બેડીમાં કેદી બની ગયા છે. શુદ્ધહવાજલવિશિષ્ટસ્થલામાં વીશવ પર્યંત બાળકેા બ્રહ્મચર્ય પાળે એવાં બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવા જોઈએ, ત્યાગી સાધુઓમાં વીરક્ષા રૂપ બ્રહ્મચર્ય પાલનમાં કેટલેક શે સડા પેઠા છે તે માટે જો તેઓ અત્યારથી વીય રક્ષારૂપ બ્રહ્મચર્ય પાલનના ચાંપતા ઉપાયે નહિ યેજે તેા ભવિષ્યમાં ત્યાગી સાધુઓ-મુનિયાના વને નાશ થવાનો. શારીરિક આરગ્યપુષ્ટિ હોય છે તે અન્ય સર્વપ્રકારની શુભેાન્નતિયા કરી શકાય છે માટે વીરહ્મારૂપ બ્રહ્મચર્ય પાલનમાં સસ્વાર્પણુ કરીને પ્રવૃત્ત થવુ જોઇએ. આધિભૌતિક અને આધ્યાત્મિક સર્વ શકિતયાનું મૂલકારણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મજ્ઞાન યાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાલન કર્યાં વિના કદાપિ ચાલી શકતુ નથી. સર્વ પ્રકારની કલાઓનેા અભ્યાસ કરવા માટે અને ધમકલાના અભ્યાસ કરવા માટે વીરક્ષારૂપ બ્રહ્મચર્ય વિના કદાપિ ચાલતું નથી. વિષયના ભીખારી દુલમનુષ્યેા કામના ગુલામ બનીને સર્વશકિતપ્રશ્નવીયના નાશ કરે છે. વીર્યરક્ષા અને સત્યથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સર્વત્રતામાં શિરામણિ બ્રહ્મચર્યવ્રત છે. જે મનુષ્યા માછલા-શે ખીલા બને છે તે વીર્યના નાશ કરીને વિદ્યામાં, ક્ષાત્રકમાં, વ્યાપારમાં, વૈશ્યકમમાં અને સેવામાં પરિપૂર્ણ ભાગ લઈ શકતા નથી અને તેથી તેએ સર્વશકિતયેાથી ભ્રષ્ટ ખની અધોગતિને પ્રાપ્ત કરે છે. જૈનધર્મ શાસ્ત્રોમાં પચ્ચીશવના ગૃહસ્થમનુષ્યને ચેાગ્યનુાથીજ ચેાગ્યકન્યા સાથે પાણિગ્રહણ કરવાના અધિકાર આપેલા છે. પચીશવર્ષ પૂર્વે ગૃહસ્થાશ્રમમાં યેાાયલા પુરૂષોની જે સ ંતતિ થાય છે તે વિશ્વપ્રખ્યાત થઇ શકતી નથી. વીરક્ષણથી સર્વપ્રકારની રાજકીય વ્યાપારાદિક શકિતનું સંરક્ષણ કરી શકાય છે. વિશ્વમાં સર્વપ્રકારના જગવિખ્યાત મહાપુરૂષા થએલા છે. તેઓએ વીયની અમુક દૃષ્ટિએ રક્ષા કરી હતી. દેશ-ધર્મ-રાજ્ય-સંધ કામની પડતીનુ મૂલકારણ બ્રહ્મચર્ય ભ્રષ્ટતા છે; અતએવ વી રક્ષા રૂપ બ્રહ્મચર્યનું પાલન કરીને સર્વ મનુષ્યા ઉન્નતિશીલ અને એવા બ્રહ્મચર્યના રક્ષણના નિયમે ચેાજવા જોઈએ. જૈનકામની પડતી થવાનું મુખ્ય કારણ વીર્યરક્ષણુની ખામી છે. બ્રાહ્મણેનુ, ક્ષત્રિયાનું, વૈશ્યાનું, શૂદ્રોનુ... અને ત્યાગીઓની પડતીનું કારણુ ખરેખર વીર્યરક્ષાની ખામી અવઐાધાય છે. આર્યાવર્તમાં પૂર્વકાલની પેઠે પુનઃ અનેકથ્રહ્મચર્યાશ્રમે ખૂલે અને પુત્રાને અને પુત્રીને બ્રહ્મચારી બનાવવામાં આવે અને ચાગ્યયપર્યંત વીર્યરક્ષા રૂપ બ્રહ્મચર્યમાં સ્થિર કરવામાં
For Private And Personal Use Only

Page Navigation
1 ... 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821