Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 805
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યાંશને સ્વીકાર કરે. ( ૭૦૫ ) મતાંધતાના ક્ષય થાય છે. સત્યાંશગ્રાહી સ્યાદ્વાદવાદી સન્તા છે. જ્ઞાનયાગીઓએ સર્વ ધર્માંમાં વિચારાના અને આચારાના જે અશા છે તે અનેકાન્તસાગરના સત્યાંશે છે એમ માનવું જોઇએ, સ્યાદ્વાદીઓએ સ્વકીય સત્યાંશને વિચારીને અને તે પ્રમાણે અનુભવીને સ્યાદ્વાદધર્માંકમાં પ્રયત્નવડે પ્રવર્તવું જોઇએ. ધર્મકર્મ પરાયણ મુમુક્ષુઓએ નિરાસક્તિવડે ચાગના અષ્ટાંગાને પ્રીતિભક્તિથી સાધવાં જોઈએ. વિવેચનઃ—સાત નાના અને તેના પ્રભેદોનું જ્યારે પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે સર્વ ધર્માંમાં સાપેક્ષનયષ્ટિએ સત્યાંશે રહેલા છે એમ અવમેધાય છે. સત્યાંશવાળા વિચારાના તથા આચારાના ભિન્ન ભિન્ન નામપર્યાય હાય અને અર્થથી એક હાય તા તે સ’વ્યવહારથી ગ્રહવા ચેાગ્ય છે. નામભેદે આકારભેદે ભિન્નતા હાય પરંતુ અર્થથી સાપેક્ષષ્ટિએ એકતા હોય ત્યાં સર્વે સત્યાંશે છે એમ અવમેધવુ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે વર્શન ઝિનબંગ મળીને-ઇત્યાદિથી સર્વંદના છે તે એકેક અંગયુક્ત હાઇને તે જિનવર અગીનાં અંગાભૂત છે. સધર્માંમાં જે સત્યાંશા હાય તે ગ્રહવા; પરંતુ દ્વેષષ્ટિથી અને દોષદ્રષ્ટિથી કાઇ ધર્મની કોઇ દર્શનની નિન્દા કરવી ન જોઇએ. સર્વ ધર્માંમાં સત્યાંશે સમાયલા છે તે સત્યાંશાને સષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યાંશે હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ. સત્યાંશા વિના જે જે ધર્માં વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કાઇ ધર્મ વિશ્વમાં જીવદયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે છે. કેાઈ ધર્મ વિશ્વમાં પરાપકારની મુખ્યતાએ જીવી શકે છે. કોઇ ધર્મ વિશ્વમાં જનસેવાની મુખ્યતાએ જીવી શકે છે. સધર્માંમાં મુખ્ય મુખ્ય કાઈ કાઈ મહાન સત્યાંશ હાય છે. દયા, સત્ય, બ્રહ્મચ, પરોપકાર, ત્યાગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભકિતયેાગ, સેવાયેાગ, લયયેાગ વગેરે કાઈ મુખ્યાંગખળે કાઈ કાઈ ધર્મ, વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્યાદ્વાદીએ સત્યાંશાનુ સાપેક્ષ ષ્ટિએ ગ્રહણ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે. કોઈ ધર્મના વિચારાથી અને આચારાથી રાજ્યવ્યવહારને સામાજિકવ્યવહારને વિશેષ લાભ થાય છે. કાઈ ધર્મના આચારાથી અને વિચારેાથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ · સપ્રાપ્ત થાય છે. કેટલાક ધર્મમાં આત્મબળ આપવાની અને આત્મભાગ આપવાની મુખ્યતા હાય છે. પક્ષપાત, કદાગ્રહ, દ્વેષબુદ્ધિ અને સંકુચિતદૃષ્ટિથી સત્યધર્મની પરીક્ષા કરવામાં અને તેનુ ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલા થાય છે; માટે પક્ષપાત કદાચાદિ દોષોને દૂર કરી સ ધર્માંમાંથી સત્યાંશને ગ્રહવા જોઇએ અને તે સત્યાંશેના સમૂહવડે યુક્ત એવા જૈનધર્મની આરાધના કરવી જોઇએ. આધ્યાત્મિકદષ્ટિએ, આચારષ્ટિએ, નીતિષ્ટિએ અને પરોપકારષ્ટિએ સર્વ ધર્મોમાંથી સત્યાંશાને ગ્રહવાની જરૂર છે. જે ધી દુનિયાના જીવા સર્વ તિયા મેળવી શકે છે એવાં જે જે અગા હોય તે જૈનધર્મના સત્યાંશા છે એવું ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821