Book Title: Kalyan 1963 09 Ank 07
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ 議論家公激蒙蒙訊訊蒙蒙歌歌說公訊公歌歌議款款款款對 您划麼多麼多麼多姿势宏发烧一烧::当然考虑到多麼多麼多麼多麼 છે પરિચય આપનારી જાહેરાત નથી પરંતુ પિતાના મસ્તક પર પડેલ પરિગ્રહને જો આ હળ કરવાનું એક સહજ કર્તવ્ય છે! દાન આપનારે એ પણ સમજી લેવું જોઈએ કે કીતિના બધા રૂપે અપાતું દાન એ એ કેવલ એક સેદે છે! પિતાના સ્નેહી સ્વજનોના નામને ચમકાવવા ખાતર અપાતું દાન એ પણ એક કે પ્રકારનું વિજ્ઞાપન છે. જેમ ધંધાની જાહેરાત કરવા પાછળ ધન ખર્ચવું પડે છે તેમ. દાન લેનારને પણ કપના ન આવે કે દાન આપનાર કેણ છે? ત્યારે જ દાન ૭ આપનારને દાનનું આધ્યાત્મિક ફળ મળે છે. આપણા દેશમાં દાનને મહિમા ખૂબ જ છે. દાન આપનારાઓએ કેવલ રાજપાટ નહિ, પિતાના પ્રાણ પણ આપી દીધા છે. અને આવા અપ ણ ભાવ પાછળ કઈ પ્રકારની તમન્ના સરખીયે રાખી નથી. ઈતિહાસમાંથી આવા અનેક દwતે મળી શકે છે. જે પરંતુ જ્યારથી આપણા જીવન પર પશ્ચિમની સંસ્કૃતિની વિષાક્ત છાયા પડવી શરૂ હું થઈ છે, ત્યારથી આપણાં હૈયામાં દાનને બદલે મેળવવાની ભાવના જાગી પડી છે. કઈ માનવી એમ કહે કે દાન આપનારની કીતિ પ્રત્યે જોઈને બીજાઓનાં અંતરમાં આ દાન ભાવના જાગે છે. અર્થાત્ દાન આપનારને જયનાદ ગજવવામાં આવે તે બીજા કે એને પ્રેરણા મળે છે! દાન એ ત્યાગ નથી પણ એક સેદો છે એવું માનનારાઓ માટે આ પ્રકારને ૨ જ્યનાદ ભલે આવશ્યક ગણાતે હોય પરંતુ પરિડને બોજ હળવો કરવાની ભાવના હું સાથે આવી કેઈ દલિલ સુસંગત થઈ શકે નહિં, કારણ કે દાન એ ત્યાગનું સંપાન છે. તે ત્યાગની મર્યાદા જેટલી કાળજીથી જાળવવી જોઈએ, તેટલી જ કાળજી દાન આપનારે રે પણ રાખવી જોઈએ. જેમ ધ્યાનમાં બેઠેલે માનવી માત્ર આંખ બંધ કરીને બેધ્યાન રહે કે માં છે, તેમ દાન આપનાર માનવી દાનનું મૂલ્યાંકન મેળવવાની ઈચ્છા રાખે તે આધ્યાત્મિક , એ ફળ આપનારી વસ્તુ નથી. દાન એ કેવળ વ્યવહારની વસ્તુ નથી. એને વ્યવહારની વસ્તુ બનાવનારાઓ કાં તે દાનના તેજથી અજ્ઞાન હોય છે, અથવા કીતિ દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરવાની છૂપી તૃષા શા રાખતા હેય છે. દાન એ કેવળ જીવનને અમૃતમય બનાવનારા ત્યાગમનું પહેલું સોપાન છે. આવી ભવ્ય વસ્તુને કીર્તિ, નામ કે વિજ્ઞાપન વડે વેડફી નાખવાથી તેનાં શુભ ફળે કરી દેનારને નથી મળતાં....લેનારને તે મળે જ કયાંથી? 勢必多麼多麼多麼多麼多麼多麼多麼多麼多姿多伦多麼多麼多麼多麼多麼多麼多麼多麼多麼對整 慘淡际麻院送院必坚: 坚院岸器鉴形婆际谈际学院坚院所

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74