Book Title: Kalyan 1963 09 Ank 07
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ નામ નથી આવડતું: પણ ફ્ળ અતિ સુંદર લાગે છે!' અન્ય સાથીઓ સામે જોઈને વંકચૂલે કહ્યું: ફળ દેખાવમાં તા સુંદર અને પુષ્ટ છે....તમે કાંઇ જાણી છે ? ' . ના મહારાજ પણ ભૂખ દૂર કરવા માટે જે મળ્યું તે સેાનાનુ`.' એક સાથી ખેલી ઉઠયો. સહુએ એક એક ફળ લીધું. બાલે કમરમાંથી છૂરિકા કાઢીને વંકચૂલના હાથમાં આપતાં કહ્યું : ‘ મહારાજ, લો અને તૃપ્ત થાઓ.' વંકચૂલે છૂરિકા હાથમાં લીધી અને તેને આચાય ભગવતે આપેલા નિયમનું સ્મરણ થયું. ‘અજાણું ફળ ખાવું નહિ. જયસેને કહ્યું : કેમ વિચારમાં પડી ગયા ? ’ નહિ મિત્ર, મારાથી અજાણુ ક્રૂળ ખાઈ શકાશે નહિ. તમને યાદ હોય તે આચાય ભગતે મને અજાણ્યાં ફળ ન ખાવાના નિયમ આપ્યા હતા. હું હજી એકાદ દિવસ પર્યંત ખે ́ચી શકું એમ છું.’ ચારેય સાથીઓએ ફળ કાપ્યાં અને ખાવા માંડ્યા. ફળના સ્વાદ અતિ મધુર હતા...ખાતા ખાતા ચારેય મિત્રો ફળના સ્વાદનાં ભારોભાર વખાણુ કરવા માંડવાં. એક એક ફળ ખાતા જ યારેય સાથીઓ તૃપ્ત થઇ ગયા અને બાદલ ખેાયો ઃ • મહારાજ, આપ ભૂલ કરે છે...આ ફળ ખરેખર દીવ્ય છે...’ અજાણ્યાં મૂળ પ્રાણ જાય તે પણ મારાથી લઇ શકાય નહિ ! ' વંકચૂલે પ્રસન્ન સ્વરે કહ્યું. થાડી પળેા જતાં જ ચારેય સાથીએ ત્યાં તે ત્યાં વિશ્રામ લેવા આડે પડખે પડચા. વંકચૂલે તરત પ્રશ્ન કર્યાં કેમ મને લાગે છે કે હવે આપણે પ્રવાસની તૈયારી કરવી જોઇએ. આપણા અશ્વો ચરતા ચરતા દૂર નીકળી ગયા લાગે છે.’ . ચારેય સાથી આંખા બંધ કરીને પડચા રહ્યા. લગભગ અધ લટિકા પછી ચારેયને ભારે તાણુ ખેચ થવા માંડી, કલ્યાણ : સપ્ટેમ્બર, ૧૯૬૩ : ૬૩૭ વંકચૂલ ચમકયો...તેણે ચારે ય સાથી તરફ નજર કરી તે ઉભા થઇને ચારેયને કશું પૂછે તે પહેલાં જ ચારેયના પ્રાણ નીકળી ગયા. વંકચૂલના હૈયામાં આ દૃશ્યથી ભારે આધાત લાગ્યા, તેણે ચારેય સાથીઓને તપાસ્યા...કાઇમાં પ્રાણ નહોતા. હૃદયના સ્પંદન બંધ થઈ ગયાં હતાં. હવે શું ? ઘેાડી પળ વિચારીને વંકચૂલ પાંચે ય અશ્વો લઇ આવ્યો અને ચારેય સાથીએાનાં શબ તથા ખાગીર ગાઢવી પેાતાના અશ્વ પર બેસીને વિદાય થયા. કરી...અજાણ્યાં કુળનાં છેતરાં અટ્ટહાસ્ય કરતાં તેણે જતાં પહેલાં વૃક્ષ ઘટા નીચે નજર પડયાં હતાં....અને મધુર દેખાતું છતાં વિષથી ભરેલું એક ફળ પણ પડયું હતું. વંકચૂલના હૈયામાં આચાર્યં ભગવતે કરેલા ઉપકારનું સ્મરણ થયું. એકવાર બહેન અને પત્ની બચી ગયાં હતાં... આચાર્ય ભગવંતના નિયમના પ્રતાપે! આજ પોતે બચી ગયા... અશ્વ પર બેઠાં બેઠાં વંકચૂલે. આચાર્યાંનુ સ્મરણ કરીને મસ્તક નમાવ્યું. વંકચૂલે પ્રવાસ માટે દિશા નક્કી કરી...તે મધ્યગતિએ અશ્વને લને આગળ વધ્યેા, તેના સાથીનાં ચારેય અશ્વો પણ પાછળ જવા માંડયા. असली केसर काशमीरी भाव ९-५० प्रति तोला काशमीर स्वदेशी स्टोर एक - १० कैलास कालोनी नई दिल्ली - १४ પાછળ (ક્રમશઃ)

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74