________________
૬૫૪ ૩ સમાચાર સાર
રાજનુ ચાતુર્માંસ થયેલ હોવાથી સધમાં ધર્યું. જાગૃતિ સારી આવેલ છે. વધુ માનતપની આંખેલની ઓળીના પાયા ૨૩ ભાઈબહેનેાએ નાંખેલ, તેની ઉજવણી નિમિત્તે શ્રી-સિદ્ધચક્રબૃહપૂજન થયેલ. અમદાવાદથી ક્રિયાકારક શ્રી ચીનુભાઇ આવ્યા હતા. અત્રે શ્રી જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવાનના ભવ્ય ચમત્કારીક પ્રતિમા બિરાજમાન છે. પૂ. મુ. શ્રી રધરવિજયજી મહારાજે અડ્ડાઈની તપશ્ચર્યાં કરી હતી.
અમદ્દાવાદ : અત્રે આશ્રમરોડ ઉપર આવેલ શાંતિનગર જૈન સોસાયટીનાં નૂતન જિનાલયમાં શ્રી સુમતિનાથ ભગવાન આદિ જિનબિમાની પ્રતિવ્હાતા મહાત્સવ અષાડ વદ ૧૧ થી શ્રાવણુ સુદ્ર છ સુધી ભવ્ય રીતે પૂ. આ. દેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ઉજવાયે. ઉત્સવ દરમ્યાન દરાજ સવારે પૂ. આચાય દેવશ્રીનુ પ્રવચન તથા બપારે પૂજા રાત્રે ભાવના તથા પ્રભુજીને સુંદર અંગરચના થયેલ, કુલ ઉપજ સવા લાખ શ.ની થઇ હતી. પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઇ ગયા.
શ્રીની શુભ નિશ્રમાં પર્વાધિરાજની તપશ્ચર્યા નિમિત્તે ભા. શુ. ૫ તથા ૬ના સામિક વાત્સલ્ય થયેલ, લગભગ ૩૫૦૦ ભ ઈમ્હેતાએ લાભ લીધેલ. જેમાં થાળી ધાઇ પીનારને શાહુ નાથાલાલ મેહનલાલ તરકથી પાંચમના પાંચ ન.પૈ.ની પ્રભવના કરવામાં આવી હતી. જેથી ૩૦૦૦ ભામેનાએં થાળી ધોઈ પીધી હતી. શુદ ૬ ના શાહ ડાયાલાલ લલ્લુભાઈ તરફથી સામિક વાત્સલ થયેલ અને તેમના તરફથી પણ થાળી ધાઇને પીનારને પાંચ ન. હૈ. ની પ્રભાવના થયેલ. જેમાં હજારો ભાઇબેનેએ થાળી ધોઇ પીધેલ. આથી ખૂબ જ સ્વચ્છતા જળવાઈ હતી, અને એઠવાડ થયેલ નહી, આવી પ્રથાનું અનુકરણ જો દરક ગામના સંઘે કરે તો સાધમિક વાત્સલ્યનું ગૌરવ જળવાઇ રહે.
જામનગર : શ્રી શાંતિભુવનના ઉપાશ્રયમાં પૂ. મુ. શ્રી ધર્માંરત્નવિજયજી મ. ની નિશ્રામાં પર્યાં. ધિરાજની આરાધના રૂડી રીતે ઉજવાઇ હતી. સાતી મંડળની સ્થાપના તેમના ઉપદેશથી થયેલ, વધમાન તપના થડા સારા થયા છે. પર્યુષણા પર્વમાં ૬૪ પહેારા પૌષધની આરાધના તેમ જ
પારણા પણ થયેલ. પૂ. આ. મ. શ્રી કનકસૂરી. શ્વરજી મ. ના સ્વર્ગારોહણુ નિમિત્તે ભા. શુ. ૯ ના મહાત્સવ થયેલ.
વાડાશિનાર : પૂ. આ. મ. શ્રી જંબૂસૂરી-દેવદ્રવ્યની ઉપજ સરી થઇ છે, તપસ્વી ભાઈએના શ્વરજી મ. શ્રીની શુભ નિશ્રામાં પર્વાધિરાજની આરાધના સુંદર રીતે ઉજવાઈ હતી. પૂ. પં. શ્રી વધુ માનવિજયજી ગણિવરે આઠ, પૂ. મુ. શ્રી મહાશાલવિજયજી મહારાજે દસ ઉપવાસ કર્યાં હતા. સંધમાં પણ દસ આઠ આદિ તપશ્ચર્યા સારી થયેલ. શા. રતિલાલ દલસુખભાઈને ત્યાં કલ્પસૂત્ર લઈ જવામાં આવેલ અને ત્યાં રાત્રી જાગરણ થયેલ. પૂજા અગરચના તથા પ્રભાવના તેમજ તપસ્વીઓના રાત્રીજગા થયા હતા. સ્વપ્ના તથા સાધારણ ટીપ જીવદયા વગેરેમાં સારી આવક થઈ હતી. ભા. શુ. પ નારાજ વરધોડા ચઢેલ. સાંજે નવકારશી થયેલ. આગામી આસે શુદ્ઘ પ થી નવછેાડતું ઉઘાપન, શાંતિસ્નાત્ર તથા શ્રી સિદ્ધચક્ર બૃહપૂજન થનાર છે.
સાધામક વાત્સલ્યમાં નવી પ્રથા : સુરે ન્દ્રનગર ખાતે પૂ. ૫. શ્રી કનકવિજયજી ગણિવર
માામાંા પૂ. પં. શ્રી ભદ્ર કરવિજયજી મ, શ્રી તથા પૂ. મુ. શ્રી કુ ંદકુંદવિજયજી મ. ની નિશ્રામાં પર્યુષણા પર્વની આરાધના સુંદર થઈ છે. આજીબાજુના ગામામાંથી ભાવિકા આરાધના માટે આવેલ હતા. ૬૪ પહારી પૌષધવાળાને શાહ પુજાભાઈ તરથી પ્રભાવના થઇ હતી. કલ્પસૂત્રશા તેજપાલભાઈના સુપુત્રએ ૩૦૦ રૂપિયા ચડાવા ખેલી પેાતાને ઘેર પધરાવેલ. હંસરાજભાઇ તરફથી સધમાં વાટકાની પ્રભાવના થયેલ. ભા. શુ. ૭ ના સ્વામિવાત્સહ્ય થયેલ ગામમાં દુષ્કાળને અંગે રાહતનું કામ ચાલુ છે.