Book Title: Kalyan 1963 09 Ank 07
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 73
________________ નવા ડીસા : પૂ. મુ. શ્રી કીર્તિસેનવિજયજી મ. આદિ ડી. ૩ અત્રે બિાજમાન છે. વ્યખ્યાનમાં ધબિન્દુ તથા ધન્ય ચ રિત્ર વંચાય છે. રવીવારે બપોરે મોટી પૂજા ભણાવાય છે. નમસ્કાર મહામત્રની આરાધના નવ દિવસ એકાસણા તપથી થયેલ તેમાં ૮૦ આરાધકો જોડાયા હતા. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની તથા ચંદનબાળાના અક્રમમાં ૫૦ ભા-એને જોડાએલ સિદ્ધગિરિ મહાતીર્થં ની આરાધના ત્રણ દિવસ આયંબિલ તપથી થયેલ. જેમાં ૧રપ ભાઇ-એને જોડાયા હતા. અક્ષયનિધિ તપની ૧૬ વિસની આરાધનામાં ૮૫ ભાઈ-બેનો જોડાએલ. પર્વાધિરાજની આરાધના સુદર રીતે થઈ છે. એક ખેતે માસખમણની તપશ્ચર્યા કરેલ. સાબરમતી : અત્રે પૂ. આ. મ. શ્રી રામસુરીશ્વરજી મ. ( ડેલાવાળા ) તથા પૂ. મુ. શ્રી ભુવનવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી ગુચ'દ્રવિજયજી મ. ની નિશ્રામાં પર્વાધિરાજ પધા મહાપર્વની આરાધના સુ ંદર રીતે ઉજવાઇ હતી. ૬૪ પહારી પૌષધ, અઠ્ઠાઇ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યાં સારા પ્રમાણમાં થઈ હતી. દરરોજ પ્રભાવના તેમજ આકર્ષક અંગરચના થયેલ. દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય તેમજ જ્ઞાન દ્રવ્યમાં ઉપજ સારી થઇ હતી. ભા. શુ. ૫ ના શ્રી રતિલાલ ચુનીલાલ તરફથી તપસ્વીએને પારણા તથા સાધર્મિક વાત્સલ્ય થયેલ. પૂ મુ. શ્રી ભુવનવિજયજી મ. આદિ ત્રણ દાણાને તથા પૂ. સાધ્વીજી મ. તે સુખશાતાપૂર્વક યોગાહન ચાલે છે. ઇંડાના પ્રચાર : પંજાબ સરકાર તરફથી સ્કુલામાં ભણતાં વિદ્યાર્થી એ માટે દૂધની યોજનાને બન્ને ઇંડા આપવાની યેાજના વિચારાઈ હતી, તેને વિરોધ થતાં પંજાબ સરકારે ઇંડા ન લેનારને માટે દૂધની યોજના જાહેર કરી છે, પણ અમારો એ સામે વિરોધ છે કે ઇંડા આપવાનું બંધ કરી સ કોને દૂધ આપવુ જોઇએ. આ માટે પામ પ્રદેશમાં હેાશિયારપુર ખાતે બિરાજમાન પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. પ્રયત્ન કરી રહ્યા છે, અમે તેમની સફળતા ચ્છીએ છીએ કે પંજાબ સરકાર ઈંડા આપવાનું સદંતર બંધ કરે. સ્થળાભાવના કારણે : કલ્યાણમાં અનેક વિષયાની ચાલુ લેખમાળા પ્રગટ થતી રહે છે, જેને અંગે વાચકોને સારૂં એવું આકર્ષણ રહ્યું છે, નવાડીસા ખાતે વિવિધ પ્રારની તપ શ્ચર્યા કરનાર ભાગ્યશાલી બાળકો. પણ કેટલાક અગત્યના લેખા તથા સમાચાર લેવાના હોવાથી ચાલુ લેખમાળા જૈન ભૂગોળ, પચતીથી યાત્રા પ્રવાસ, વહેતાં ઝરણાં, મધપૂડા, જ્ઞાનગોચરી ઈત્યાદિ લેખો પ્રસિદ્ધ થઇ શકયા નથી, તેમજ ગયા વખતે કપાઝ થયેલ મેટર સાભાર સ્વીકાર' પણુ લેવાઇ શકાયું નથી. નવા પ્રકાશના પાવલ્લભ પ્રતિષ્ઠા મહોત્સવ એક ', મહેન્દ્ર જૈન પંચાગ સ. ૨૦૨૦-૨૧', જૈન ગૂર્જર સાહિત્ય રત્ના ભા. ૨’ તથા ‘શુશીલની સાંસ્કાર કથાએ’‘ભારતને કલ કરૂપ દેવનાર કતલખાનું’ ‘પંચાંગકારો મે દો મત' સાભાર સ્વીકાર માટે અમને મળેલ છે. આગામી અકથી નિયમિત અમારી ઉપર આવેલા નવા પ્રકાનાનુ અવલાકન પ્રસિદ્ધ થતું રહેશે. સમાચાર વિભાગમાં પણ કેટલાક સમાચારો સ્થળ ભાવના કારણે તેમજ મેડા આવ્યા હોવાથી રહી જવા પામ્યા છે, તે ઉપયોગી સમાચારો આગામી અકે પ્રસિદ્ધ કરવા અમે પ્રયત્ન કરીશું. પર્વાધિરાજના પુણ્ય પ્રસંગે ભારતભરના સધો તરકથી થયેલ આરાધનાની અમે અનુમાદના કરીએ છીએ. તા. ૧૧-૯-૩ C nan પુનાના માનદ્દ પ્રચારક શ્રી બાબુલાલ રેવચંદ પારેખ ૨૧, ગુરૂવાર પેઠ, પૂનાર્ જેમણે અન્તરની લાગણીપૂ ક કલ્યાણનું પ્રચારકાર્ય સાંભાળ્યુ છે.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74