________________
૬૧૪ : લેખલ અને ઢાંકણુ
અને દુકાનદારને છેાકશ બને મરી ગયા. પાછ છળથી જણાયું કે કુંડમાં ઢેઢગરાળી હતી અને તેનુ મૃત્યુ એના વિષથી થયું હતુ.
આ મૃત્યુના કારણ ભલે ભિન્ન ભિન્ન હોય, મૂળ કારણ તે એક જ છે- ‘ ઢાંકણું.'
આપણે બધી ચીજોને ઢાંકીને રાખવાની આદત થી પાડી. ઢાંકણુનું મહત્ત્વ નથી સમજ્યા. નથી સમજ્યા તે કાંઈ વાંધો નહિ, પરંતુ હવે સમજી ફ્યેા અને પેલું સુખી કુટુંબ, મેઘેરા જમાઈરાજ અને નિર્દોષ યુવાનેાની દુઃખભરી વિતક કથા પર ધ્યાન આપીને નિશ્ચય કરો કે ધરની દરેક ચીજ ઢાંકણાથી ઢાંકીને રાખીશું.
લેબલ અને ઢાંકણુ.... આપણાં એ દાસ્ત...
આપણે એની ઉપેક્ષા ન કરીએ.
લેબલ વિનાની શીશી અને ઉધાડું વાસણુ આપણાં દુશ્મન છે.
આપણે એનાથી હંમેશા સાવચેત રહીએ. તે દરેક વસ્તુઓને ઉપયાગપૂર્વક રાખીએ.
( ચિત્રલેખા ) સાધનાની પગદંડી એના લેખક મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીનું બીજી પ્રકાશન
“શરણાગતિ”
કિં. રૂા. ૧) પાસ્ટેજ ખર્ચ ૨૦ ન. હૈ. થોડી જ નલે. બાકી રહી છે તુરત મંગાવા
(૧) સામચંદ ડી. શાહ પાલીતાણા ( સૌરાષ્ટ્ર )
(ર) ભુરાલાલ પડિત
સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના રતનપાળ – અમદાવાદ. (૩) સેવંતીલાલ વી. જૈન
મેાતીશા જૈન દેરાસર, પાંજરાપાળ માધવબાગની પાછળ, મુંબઇ-૪.
( અનુસધાન પાન ૬૧૦નું ચાલુ ) તેનામાં ખાટામીઠા સંભારણા મૂકા છે. મરણતાલ મારની ગૂઢવેદના પણ તેના અજાગૃત મનમાં સમાઈ છે. આવા અનંત અનુભવાને ભાર પૃથ્વીથી પણ વધુ ભારે છે. તે ઉંચકીને તે કમજોર થઇ ગયા છે. ખરૂ પૂછે તે રાગદ્વેષજન્ય આવે. શાને ઉત્પન્ન કરનાર આ સુષુપ્ત મનના ભારતે લીધે જ તે સ્વરૂપ સાથે સબંધ બાંધી શકતા નથી.
એકાંત અને મૌનની મસ્તી જેમ જેમ મળશે તેમ સ્વરૂપ સ્થિર આવશે. પછી શુદ્ધ આત્મા જ ધ્યાન, ધ્યાતા અને ધ્યેય બનશે, દુનિયાના કહેવાતા સંબંધો તૂટશે, આધિ, વ્યાધિ, ઉપાધિ નાશી જશે અને સ્વરૂપ સમાધિ માટેની પૂર્વભૂમિકા રચાશે.
‘સ્વ’ તરફ વળેલ માનવીને અમાપ અશ્વય
અખૂટ સૌં ભરેલ • નિજત્વ 'ની સૃષ્ટિ દેખાય છે, તેની પ્રતીતિ અને અનુભૂતિ થાય છે.
આમ સ્વરૂપોન્મુખતા, સ્વરૂપદર્શન અને સમાધિની ભવ્ય સિદ્ધિ મેળવવી હાય તેા એકાંત અને મૌન જરૂરના છે. સ્થૂળ સંયોગોના વિયેગ જરૂરી છે. અરિહંત ' તત્વના સહવાસ અનિવાય છે.
શ્રી શત્રુ ંજય તી પટ
અમારા સ્ટુડીયામાં તૈયાર થતાં સાક્ટ કેનવાસ (કાપડ) ઉપર પાણીથી ધોઈ શકાય તેવા સોનેરી પાકા રંગના આ ક નવી ડીઝાઇનમાં તૈયાર થતા શ્રી શત્રુંજય તી પટ
આજે જ વસાવે.
તદ્દન નવી ડીઝાઇનમાં તૈયાર થતા ૧૯ તીર્થાંના પટ તથા મકરાણુના સાક્ટ આરસ પત્થર ઉપર બનાવવા માટે લખા અગર
પટ
1.
જુના અને જાણીતા ૬૦ વર્ષના અનુભવી પેઈન્ટર ભીખાભાઈ કરણજી
ગુર આ સ્ટુડીઓ નાની શાકમારકેટ-પાલીતાણા.