________________
આ બધું એટલા માટે કે આપણે શીશીએ પર લેખલ લગાડવાની આદત નથી પાડી. લેબલનુ મહત્ત્વ નથી સમજ્યા, કાંઇ વાંધા નહિ, પરંતુ હવે સમજી યે અને પેલા માસુમ બાળક સુંદરશ્યામની ફૂટેલી આંખા અને વૈદ્યરાજના નાનાભાઈની મુશીખતા પર ધ્યાન ને ગાંઠ વાળા કે ધરની દરેક શીશી પર એક લેબલ હોય જેના પર દવાનું નામ, દરનું નામ અને દા આપ્યાની તારીખ લખેલ હાય, ઘરમાં ગુંદ કે લાઈન હોય તેા લેબલને દોરાથી બધી દેશેા અને યાદ રાખેા કે લેખલ વિનાની શીશી એ સાપનુ બચ્ચુ છે.
કીટલી ? આવ્યા
સાપનું બચ્ચું ! કયાં સાપ, કયાં રાતે હરતા ફરતા એક સાપ રસાડામાં અને ચ્હા બનાવવાની કીટલીમાં કુંડલીવાળીને એસી ગયા. કીટલી ઉધાડી હતી. વહેલી સવારે અંધારામાં ગૃહિણી ઉઠી અને કીટલીમાં ઘેાડું પાણી નાખી; ઢાંકણું ઢાંકી, ચૂલા પર રાખીને નિત્યક્રમમાં પરાવાઇ ગઇ, ઘેાડીવારમાં તેણે ત્રણ કપ ચ્હા બનાવી અને પોતાના પતિ-પુત્રની સાથે બેસીને પીધી. લગભગ એકાદ કલાકમાં ત્રણેય મરી ગયા. બાદમાં જ્યારે કીટલીમાં ભરેલા-ઉકળેલે સાપ નીકળ્યા ત્યારે પાડાસીએ.એ ત્રણેયના અચાનક મૃત્યુનુ રહસ્ય જાણ્યું.
ગામના મુખીનેા જમાઈ લગ્ન પછી પહેલીવાર આળ્યે, ત્યારે ધરમાં અને પાસપાડેાસમાં એની સારી પેઠે આગતાસ્વાગતા થઈ. રાતે સાળી મલાઇદ્વાર દૂધના પ્યાલા લઇને આવી, પરંતુ જમાઈરાજે તે પહેલેથી જ ખૂબ દુખાવ્યું હતું. બહુ જ આગ્રહ થયા એટલે નક્કી થયું કે દૂધ ભલે રાખી જાય, ઘેાડીવાર પછી એ જાતે પી લેશે.
દૂધના પ્યાલા બારી પર રાખીને સાળી તે ચાલી ગઇ અને જમાઇરાજ સૂઈ ગયા. રાતે આંખ ઉધડતાં દૂધના ખ્યાલ આબ્યા, અધમીંચી આંખે ગ્લાસ હાથમાં લીધો અને ઘૂંટડા ભર્યાં તે
કલ્યાણુ : સપ્ટેમ્બર, ૧૯૬૩ : ૬૧૩
મેાંમાં શ્રીજી કાઈ ચીજ આવી. સમજ્યા કે મલાઇની માટી તર હશે એટલે તેણે એને ગળે ઉતારવાની કેશિશ કરી પરંતુ આ તે કેવી મલાઇ કે ગળામાં જાણે ઉપરાઉપરી સેાઇ ભાંકી રહી છે અને સાઈ પણ ઝેરીલી....જાણે આગ !
ગભરાઇને દૂધ ચુકી નાખ્યુ અને લાલટેનથી જોયુ તે મોટા લાલ કાળિયા-હાય રે મરી ગયા, મેાંમાંથી ચીસ નીકળી પડી તે ધરના બધા લોકો દોડી આવ્યા, સૌએ જે જે ઉપાય બતાવ્યા તે કરી જોયા, પરંતુ ગળુ સુઝવાથી શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી ને સવાર થતાં પહેલાં જ જીવન સમાપ્ત થઈ ગયું.
દુકાનદારે હજી દુકાન ખરાખર ઉધાડી જ ન હતી ત્યાં ઘરાક આવી ગયા− હીની લસ્સી બનાવે....' દુકાનદારે નવું કુંડુ બહાર કાઢયું અને પોતાના છેાકરાને લસ્સી બનાવવાનુ કહીને કામમાં લાગી ગયા. ધરાક એ હતા પણ લસ્સી એક જણે પીધી તે ખીજાએ બાજુની હોટલમાંથી ચા મંગાવી અંતે એક રીકસામાં બેસીને ગયા, પરંતુ ઘરે પહેાંચતા પહોંચતા જ લસ્સી પીવાવાળાની હાલત ખરાબ થઈ ગઈ !
એના સાથી એને તુરત હાર્પીટલમાં લ ગયા પરંતુ ડેાકટરે કહ્યું, ‘એને ઝેર આપવામાં આવ્યુ છે.’ પોલીસને ફાન થયા, પુછપરછને 'તે પોલીસ લસ્સીવાળાની દુકાને પહેાંચી. દુકાનદારે કુંડુ બતાવ્યું અને એમાંથી દહીં લઈને એક ગ્લાસ બનાવી પોતાના છોકરાને પીવડાવી, • જોઇ યા, ઇન્સ્પેકટર સાહેબ, અમારી લસીમાં સુ ખરાખી છે? એના આવ્યા પછી જ તે। મેં કુંડુ બહાર કાઢયું હતું !'
'
લસ્સી પીતાંની સાથે જ દુકાનદારને કરશ ચકળવકળ થતાં ખેલવા લાગ્યા, · મરી ગયા રે... મરી ગયા...' પેાલીસ એને હાસ્પીટલમાં લઇ ગઇ. દહીંનું કુંડુ પણ સાથે લીધું,
ઇલાજ કરવામાં આવ્યા પરંતુ પેલા ધરાક