Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ Samswaramam masala કon G વર્ષ : આ ફાગણ-ચૈત્ર પણ અને ૧-, તે ૨૦૧૫ G જા નિર્ભ ય મા ગં વૈદ્યરાજ શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી ooooooooo station Oલા પચ્ચીસ વર્ષને ઈતિહાસ આપણી પાસે કડીબદ્ધ પડેલ છે. એ ઈતિહાસ . છે કેવળ રાજકીય કે યુદ્ધ પુરતે મર્યાદિત નથી. પરંતુ એ ઈતિહાસ સામાજિક, સાંસ્કૃતિક, છે રાજનૈતિક, આર્થિક અને આધ્યાત્મિક એમ જીવનના દરેક ક્ષેત્રને આવરી લેતે પડે છે. ? સંશોધનની દૃષ્ટિએ વિચારીએ તે આપણી સામે હજારો વર્ષને ઇતિહાસ પડે છે, // પરંતુ જેને કડીબદ્ધ કહી શકાય અથવા તે જીવનના પ્રત્યેક અંગને સ્પર્શત કહી શકાય એ ? છે ઈતિહાસ છેલ્લા પચ્ચીસો વર્ષને પડેલ છે. ભગવાન મહાવીરના યુગથી માંડીને આજના લેકશાહી સુધીને ઈતિહાસ આજે ઉપલબ્ધ છે. અને એ ઇતિહાસ પ્રત્યે નજર કરતાં એક વાત નગ્ન સત્ય સમી સમજાય છે કે, આપણું ) છે પર આજે જે રીતને કપરો કાળ ગાજી-ગુંજી રહ્યો છે, તે કપરો સમય છેલ્લા પચીસો વર્ષમાં કેઈપણ વખતે આ નહે. આજના જડવિજ્ઞાનના ભંગારની પૂજાના પરિણામે કહે કે આધ્યાત્મિક આનંદની // ઉપેક્ષા વૃત્તિને કારણે કહે.આજ માત્ર જેને નહિ....માત્ર હિન્દુઓ નહિ.... માત્ર છે મુસ્લીમ નહિ...માત્ર શ્રીમતે નહિં માત્ર મજુરે નહિ...માત્ર ખેડુતે નહિ....ભારત૬ વર્ષના પ્રત્યેક વર્ગને આજ કસોટી...જીવનની આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. આ ધરતી પર છેલ્લા પચ્ચીસ વર્ષમાં એક સાથે બાર બાર દુષ્કાળ આવી ગયા છે. એ નાના-મોટા અનેક યુધે આવી ગયાં છેમુસ્લિમ, તાર્તા, વલંદાઓ, ફેક્યો અને ! અંગ્રેજે પણ આ ધરતીનું શોષણ કરવા આવી ગયા છે. છતાં કદી પણ આજના જેવી મેંઘવારી નથી આવી, કે આજના જેવું નબળું નૈતિકર નથી બન્યું. સત્ય સુંદર હોય છે ? છે અને નિરાભરણું પણ હોય છે ! ઘણીવાર સત્ય કડવું લાગે છે. કારણ કે જીવનનું એ પરમ છે મંગલઔષધ છે. રોગ નિવારણ કરનારાં ઔષધે મીઠાં હોતાં જ નથી. એ દૃષ્ટિએ જે ! સત્ય કહેવાનું રહેતું હોય તે તે એકજ છે કે છેલ્લાં દશ વર્ષના કેસી યુગે માનવીની સંસ્કાર સંપત્તિને નહિ કરી છે...માનવીના ચારિત્ર્યની સમૃદ્ધિને છિન્નભિન્ન કરી છે....માનવીની આર્થિક એષણને ચુડેલના વાંસા જેવી બનાવી દીધી છે ! G aman Santhal new song Goswami is saints ઉઝ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130