Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ અમુક સંસ્થાઓ તરફથી શ્રી ધીરુભાઈને શોકાંજલિઓ અર્પણ થઈ છે તેમાંના અવતરણોઃ ★ તેઓએ સમાજના જુદા જુદા પદે પદાધિકારી તરીકે રહીને સમાજની તથા સંસ્થાની ઘણી સેવાઓ કરી છે. જતાં જતાં પણ તેઓએ ઘણું જ ઉમદા કામ કર્યું છે કે તેઓએ ચક્ષુદાન કરી બે માનવીને આ રંગબેરંગી દુનિયાના દર્શનનો લહાવો આપ્યો. - શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ - During this long period, at the helm of affairs, Mr. Mehta brought the Library's Finances through wise and thrifty management, to its present enviable healthy state today. This was done without restricting the facilities offered to its members. He became the Vice-President of the Library on May 29 the, 2003 to his sudden passing away on 24th June 2004. - United Services Library ઉચ્ચ પ્રેરણાદાયી વિચારો, નિઃસ્વાર્થ અને નિર્મળ પ્રેમ-મુશ્કેલીના સમયમાં ધૈર્ય, સમ્યક જ્ઞાન, કુટુંબ અને સમાજ પ્રત્યેની વફાદારી નિખાલસતા, હકારાત્મક વિચાર સરણી, હસતો ચહેરો તેમના જીવનમાં વણાઈ ગયા છે. વાણી એ આત્માનું આભૂષણ છે. તેમની વાણી ખૂબ જ સુંદર અને અર્થસહીતની હતી, કોઈપણ પ્રસંગે બોલવા ઉભા થતા ત્યારે સાંભળવા માટે જીજ્ઞાસા જાગતી. વિચારપૂર્વક અને સમજદારીપૂર્વકની ભાષા હતી. - શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ સદ્ગત કુટુંબવતસલ, સેવાભાવી, પરોપકારી અને ધર્મપ્રેમી હતા. આ સંસ્થા તરફ તેમની હંમેશા સદ્ભાવના રહેલી હતી. Jain Education International 2010_04 R -ગુજરાતી કેળવણી હિતવર્ધક મંડળ અનેકાન્ત દૃષ્ટિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52