________________
(9)
ગુનો બનતો નથી, પરંતુ તે સંજોગો શું હતા તે જાણ્યા સિવાય કહી શકાય નહીં કે ગુનો બન્યો છે કે નહિ.
અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યમ : બળપ્રયોગ કરવો તે સામાન્ય રીતે ગુનો બને છે, પરંતુ અમુક સંજોગો એવા છે કે તેમાં બળપ્રયોગ કરવો પડે તો ગુનો બનતો નથી. આથી કયા સંજોગોમાં બળપ્રયોગ થયો છે તે જાણ્યા સિવાય કશું કહી શકાય નહીં કે ગુનો બને છે કે નહીં.
આ બધા ઉદાહરણો ન્યાય વિતરણ પધ્ધતિ જે આપણા દેશમાં ચાલી રહેલ છે તેને અનુલક્ષીને છે તેથી સ્પષ્ટ થશે કે જાણતા કે અજાણતા ન્યાયતંત્ર ભ. મહાવીરન અનેકાન્તવાદના સિધ્ધાન્તોને જ અનુસરે છે, કારણ કે આ સિધ્ધાંતો આચાર્ય સિધ્ધસેનજીના કહેવા મુજબ રોજીંદા લોક વ્યવહારના જ સિધ્ધાંતો છે. વિચારમાં પણ અહિંસા
અમેરીકન ઈતિહાસવેત્તા પ્રો. સ્ટીફન રે પોતાના લેખ “Jaininfluences on Gandhi's Early thoughts”Hiģ-11-11 2475Londol fluid 041048 oulori di મત હતો તેનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે:
સને ૧૯૨૬માં ગાંધીજીએ લખ્યું- “It has been my experience that I am always true (correct) from my point of view, and offen wrong from the point of view of my crities. I know that we are both (myself and my critics) right from our respective points of view.”
અર્થાત્: “મારો એ અનુભવ સદા રહ્યો છે કે મારા દૃષ્ટિબિન્દુ અનુસાર હું સાચો છું, પરંતુ મારા ટીકાકારોની દષ્ટિ અનુસાર હું સાચો નથી. પરંતુ હું સમજુ છું કે અમો બન્નેની દૃષ્ટિની અપેક્ષાએ અમો બન્ને સાચા છીએ.”
વિશેષમાં ગાંધીજી જણાવે છે:
“I very much like the doctrine of manyness of reality. (Anekant). It is this doctrine which has tought me to judge a Musalman from his standpoint and a christian from his..... From the platform of Jains, I prove the non creative aspect of god, and from that of Ramanuj the craetive aspect. As a matter of fact we are all thinking of the unthinkable discribing the indescribable, seeking to know the unknown and that is why our speech falters, is inadequate and has been contradictory."
Kઅનેકાન્ત દષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org