Book Title: Jain Yug 1926 Ank 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 6
________________ ૨૪૬ જૈનયુગ હેય તેને અન્યશિક્ષણ આપવાથી પૂરા લાભ નથી. મામાપાએ પાતાનાં બાલકા કસરત કરવાથી રખેને હાડકાં ભાંગશે એ ખ્યાલ દૂર કરી તેમને કસરત આપવી–અપાવવી જોઇએ. શરીર એ ધર્મસાધન છે. શરીર એ મુખ્ય સપત્તિ છે— તેથી બીજી બધી સ'પત્તિએ પ્રાપ્ત થઇ શકે તેમ છે. તા આવી શાળાઓ દરેક સ્વયંસેવક મડળ દરેક શહેરમાં ગામમાં સ્થાપરો અને એથી તદુરસ્ત સેવાભાવી નિડર અને અન્યના રક્ષણ માટે તત્પર યુવકો ઉત્પન્ન કરશે તે સમાજ કઈ આર સાંદર્ય ધારણ કરશે. મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલય શેઠ ગોકળદાસ મૂળચંદ જૈન હાસ્ટેલ, શેઠે હીરાચંદ ગુમાનજી જૈન ખેડિંગ, પુનાનુ` ભારત જૈન વિદ્યાલય, તેમજ આપણી જૈન હાસ્ટેલા કે ખેગા, અખાડા સ્થાપી વિદ્યાર્થીઓને તે દ્વારા તાલીમ આપવાની ગાઢવણુ કરશે એમ અમે ઇચ્છીશું, રા. પાદરાકર · અંગબળ અને કસરત ' નામનું પત્ર વડાદરાથી કાઢી કસરતના લાભા સમાજને ઠીક સમજાવી રહ્યા છે તે માટે તેમને ધન્યવાદ ધટે છે. તે ભાઇની અનેક સેવાઓ ચિરસ્થાયી નથી થઈ તે રીતે આ સંબંધમાં ન બનતાં કસરત સંબંધીના વિચારાતા પ્રચાર સમાજમાં ચિરસ્થાયીપણે કર્યાં કરશે એમ અમારી તેમને ભલામણ છે. ૩. જૈન ડાયરાની કદર ડૉકટર ત્રિભાવનદાસ આધડભાઈ શાહ એક્ આર. સી. એસ. ને માનપત્ર આપવાને મેળાવડા મુંબઈની જૈન એસોસિયેશન એક ઈંડિયાઅને મુંબઈ માંગરાળ જૈન સભાના આશ્રય નીચે મુંબઈ ઈલાકાના કેળવણીના પ્રધાન દી. ખ. હરિલાલ દેસાઈભાઈ દેસાઇના પ્રમુખપણા નીચે તા. ૧૩ મી ફેબ્રુઆરી ૨૭ તે દિને કરવામાં આવ્યા હતા. ડાકટર શાહુ એ શસ્ત્રક્રિયામાં અતિ નિપુણ તબીબ છે, વળી વઢવાણુના ગરીબ કુટુંબમાંથી આટલી તાલીમ પામેલા આ ડાક્ટર ગરીખા પ્રત્યે પ્રેમ ધરાવે છે એ ખરેખર જૈન સમાજને ગૌરવનું કારણ છે. ઓછામાં આછા પ`દર જૈન સાધુ સાધ્વીઓના પર શસ્ત્રક્રિયા સેવાભાવે કરી તેમને રાગથી સફલરીતે મુક્તતા આપી શાતા ઉપજાવી, એ આ માનપત્રનું અનંતર કારણ છે. માહ ૧૯૮૩ ખાસ કરી મુંબઇમાં મુનિશ્રી ન્યાયવિજયજી પર ખાસ કરી ‘એપેન્ડિસાઈટીસ' માટેનું શસ્રકાર્ય મુંબઈના ખીજા જૈન ડાકટરો ડા॰ મેાદી, સરાફ આદિ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તબીબી વિદ્યા લેતા વિદ્યાર્થીઓના સહકારથી ૐ શાહે જે સફલતાથી કર્યું તે માટે તેમને તેમની નિપુણુતા સારૂ અવશ્ય ધન્યવાદ કરે છે. ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવાથી કેવા તાલીમવંતા શાસ્ત્રનિપુણ ના મેળવી તેનાથી લાભ ઉઠાવી શકાય છે તેનું આ જવલત દૃષ્ટાંત છે. બીજું શસ્ત્રક્રિયા એ આવશ્યક અને ઉપયાગી ચીજ છે, એ આ ચાલુ જમાનામાં નિવિવાદપણે સ્વીકારવાનું છે. તે સામેના વિરાધીએ વ્યાજબી રીતે હાઈ ન શકે એમ અમારૂં માનવું છે. મહાત્મા ગાંધીજી જેવાને ઉપરનું ‘એપેન્ડીસાઈટીસ' જેવું દરદ થતાં તેમના પર તાત્કાલિક શસ્ત્રકાર્યું થવું જોઈએ એવું કર્નલ મેડેક નામના ડકટરનું કહેવું થતાં જ તેને કુદરત પાસેથી દરદના ઈલાજ લેનારા-શોધનારા મહાત્માજી પણુ શરણુ થયા-શસ્રકાર્ય સફલ થયું અને સુભાગ્યે દેશખાતર બચ્યા, એ પણુ દૃષ્ટાંત આ વખતે અમારી સમક્ષ ખડું થાય છે. તખીખેા જીવનદાતા, પેાલીસ રક્ષણુદાતા અને સાધુમુનિએ જ્ઞાનદાતા છે પરંતુ તેઓ તેમ મટી જઇ જીવનદાતા જીવલેણું, રક્ષદાતા ભક્ષક અને જ્ઞાનદાતા અજ્ઞાનદાતા અને તે! સમાજની શી દશા થાય ? આ મેળાવડાને આગલે દિવસેજ ‘સૌરાષ્ટ્રે’ ‘જીવનદાતા !' એ નામને સુંદર અગ્રલેખ બડ઼ાર પાડયા હતા તે આ મેળાવડામાંના જે વક્તાએ ભાષણ કર્યા તેમાંના કાઇએ પણ લક્ષમાં લીધે લાગતા નથી. અમે તે આખા દરેક ડાક્ટરને વાંચી મનન કરવા ભલામણ કરીએ છીએ, અત્ર સ્થાનને અભાવે તે આખા ન આપતાં તેનેા છેલ્લા ભાગજ ઉતારીએ છીએ:— “ દાક્તર બધુ પેાતાની છાતી ઉપર હાથ રાખીને એલરો ? અધર્મ આચરવા છેડે તે શું તેનું ઉત્તરપાષણ અટકી પડે છે? તેની થાળીમાં દાળ ભાત રોટલી, અંગ પર સુંદર વસ્ત્ર અને રહેવાનું સુખાવહુ મકાન : એટલ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48