________________
જૈનયુગ.
૨૦
૩ શ્રી શત્રુંજય પ્રચાર કાર્ય સમિતિના ૧૯૨૬ ડીસેમ્બર સુધીના રીપાર્ટ,
આ સમિતિના સેક્રેટરી શ્રીયુત ભાષુ ીતિપ્રસાદજી તરફથી ઉક્ત સમિતિના સભ્યા તરફથી કરવામાં આવેલ પ્રવાસ તથા પ્રચાર કાર્ય સબધી રિપોર્ટ પેાતાના તા. ૧૨-૧-૨૭ ના જા. તું ૨૬ વાળા
પત્ર સાથે આવ્યા છે. જેની માંધ આ નીચે પ્રકટ
કરીએ છીએ.
(૧) બાબુ કીતિપ્રસાદ્દજી જૈન સમાના શ્રી આત્માનંદ મહાસભાના પ્રસંગે ગયા હતા તેમજ જીરામાં
એક સભા કરવામાં આવી હતી. હસ્તિનાપુરના મેલા
પ્રસંગે યાત્રા ત્યાગ માટે ખાસ ઠરાવા કરવામાં આ વ્યા તેમજ તે પ્રસંગે શ્રી શત્રુ ંજય સ્વય’સેવક મંડળ કાયમ કરવામાં આવ્યું હતું જેના પ્રમુખ લાલા ગાપીચ'દજી વકીલ અંબાલા અને લાલા મગતરામજી સરાફ સેક્રેટરી નીમાયા છે. તેઓએ સ્વયંસેવકની નામાવલી શરૂ કરી છે. દીલ્હીમાં તા. પ-૬ ડીસે’ખરના દિવસેામાં ગુરૂકુલની સર્વ સાધારણ સભા પ્રસંગે યેાગ્ય પ્રચાર કાર્ય કરવામાં આવ્યું. શ્રી. આાદજી કલ્યાણુજીની પેઢીને શત્રુંજય સાધી યોગ્ય
કરવા પત્રા લખવામાં આવ્યા. તથા પંજાખમાં જગ્યાએ જગ્યાએ શત્રુ ંજય સાહિત્ય પહેાંચાડવામાં આવ્યું. (૨) શ્રીયુત મણીલાલ કાઠારી પંજાબના પ્રવાસ પછી કાઠીયાવાડમાં યાત્રા ત્યાગ માટે પ્રયાસ કરી રહ્યા હતા અને તે સકુલ પણ થયા. ત્યારબાદ હસ્તિનાપુરના
માહે ૧૯૮૩
મેલા પ્રસંગે તેમનાં વ્યાખ્યાના અસરકારક થયાં હતાં. ખાણ્યુ કીતિપ્રસાદજી તથા રા. મણીલાલ કાઠારીના પ્રયાસથી પ`જાબ આજે જાગૃત છે.
(૩) શ્રીચુત દયાલચ`દજી જોહરી હસ્તિાપુરના મેળા પ્રસ ંગે આવ્યા હતા અને આગરા લખનૌ તથા આસપાસ તે માટે મેગ્ય પ્રચાર કરી રહ્યા છે. (૪) રા. શ્રીયુત પાપટલાલ રામચંદ્ર દક્ષિણમાં પ્રવાસ કરી રહ્યા છે અને ગામે ગામ યથાચિત ઠરાવેા કરે છે. ત્યાં સારી જાગૃતિ છે. (૫) રા, મણિલાલ ખુશાલચંદે ખાસ કરીને ગુજરાતના નાનાં નાનાં ગામડાંઓમાં
દ્વારા કરે છે. તેમના તથા ભાઈ રાજકરણુભાઇના
પ્રવાસ પાલણપુર આસપાસના ગામામાં ડીસા ગ્રુપ આસપાસ તથા ઢીમાકરમાંણુ-સાચેાર ધાંનેરા-આકાસ વિગેરે જગ્યાએ જઇ આવ્યા હતા ગામડાની વસ્તુસ્થિતિ તે નાંધી લે છે અને જૈતસમાજનું સુંદર દિગ્દર્શન તે કરી રહ્યા છે.
(૬) શ્રીયુત હીરાલાલ સુરાણા મારવાડમાં સાજતસાદડી-શીવગ’જ ખીવાણુદી તથા પુરારી આમલનેરમુરતીજાપુર-સાંગલી-અમરાવતી હીંગધ્રાઢ-મનમાડઅને હૈદ્રાબાદ તથા મારવાડ આસપાસના ગામેમાં ખાનદેશના ગામામાં તથા દક્ષિણનાં ગામામાં જોર શારથી પ્રવાસને પ્રસાર કરી રહ્યા છે; તેમણે મારવાડનાં ગામે ગામમાં શ્રી સંધાને હરાવા મેાકલાવ્યા છે અને ખૂબ પ્રવાસ કરી રહ્યા છે.