________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ઑર્ડ - જૈન વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને સ્કોલરશીપ (મદદ).
આથી સર્વ વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને ખબર આપવામાં આવે છે કે આ સંસ્થા તરફથી દર વરસે આપવામાં આવતી સ્કોલરશીપ (મદદ) સને ૧૯૨૭-૨૮ ની સાલમાં લેવા ઈચ્છતા હોય તેમણે તા. ૧પમી મે ૧૯૨૭ સુધીમાં નીચેના સરનામે અરજ કરવી.
અરજીનું ફોર્મ સંસ્થા ઉપર પત્ર લખવાથી મોકલવામાં આવશે. દરેક જાતને પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો.
લી. સેવક, ગેડીજી ચાલ ) વીરચંદ પાનાચંદ શાહ, ૨૦ પાયધુની,
ઓ. સેક્રેટરી મુંબઈ નં. ૩, U
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બર્ડ,
રાજા મહારાજાએ. નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના એનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ ખરેડા ગવર્નમેન્ટ, જનરલે, કલે, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી, પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવોલીયન એફીસ, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાકટરો તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થામાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એ જ તેની ઉપગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે.
બાદશાહી ચાતી
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કઈપણ જાતની પરેજીની જરૂર નથી. તે ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દેશ.
ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકેટ-કાઠીયાવાડ કી