________________
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ
પાયધુની–મુંબઇ ન. ૩
શ્રી સુકૃત ભંડાર કુંડ
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સની ઉપરેાક્તયાજના તેના આશયા અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણુ રૂપરેખા જાહેર ખબરદારા અગર હુંડીલદ્રારા રજી કરવી એ તદ્દન બિન જરૂરીઆતવાળુ ગણી શકાય. સબબ આ યેાજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યેાજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દેારવા હિંમત ધરનાર જો કોઇપણ ચેાજના હાય તે। તે સુકૃત ભંડાર ક્રૂડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કાઈ જાતના અંતર રહેતા નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાએ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીના અડધા ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવક્ડમાં લઇ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યોં કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષા ઉચ્ચ કેળવણીથી વાંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પેાતાના પ્રયાસા કરી રહી છે અને તે આ કુંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન ખવસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પી પેાતાના અજ્ઞાત ખંધુએનું જીવન કેળવણીદ્વારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બંધુએને આ ક્રૂડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેાટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જો આખી સમાજ જાગૃત થાય તે તેમાંથી મેાટી સંસ્થાએ નભાવી શકાય એવી સુંદર યેાજના છે. ટીપે ટીપે સરાવર ભરાય '' એ ન્યાયે ક્ડને જરૂર આપ અપનાવશે। અને આપની તરફના પ્રત્યેક નાના મેટા ભાઇઓ, બહેના એના લાભ લે, એમાં લાભ આપે એવા પ્રયત્ન કરશેા. ખીજી કામેા આવી રીતે નાની રકમેામાંથી મેાટી સંસ્થાએ ચલાવે છે તે આપ જાણેા છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કામની નજરે આપને કાન્ફરન્સની જરૂરીઆત લાગતી હૈાય તે। ખાતાને કુંડથી ભરપૂર કરી દેશે. સુનને વિશેષ કહેવાની જરૂર ન જ હાય.
આ
સેવકા,
મકનજી જીઠાભાઈ મહેતા
મોહનલાલ ભગવાનદાસ ઝવેરી. આ. રે. જ. સેક્રેટરીએ, શ્રી. જે. વે. કાન્સ.