________________
વિવિધ નોંધ
shall be glad to have a draft thereof from you, I may however inform you
that there is a great fear of the same being disallowed by the President unless they are very carefully worded so as not to come within the mischief of the rules which govern our procedure. I may at the same time tell you that at the time of the Budget debate in March next I propose to raise the question in my speech. 1–2–1927. Jamnadas M. Mehta.
(૪) શત્રુંજયના સવાલમાં જૈન કામને જે ધાર અન્યાય થયા છે તેની મને સંપૂર્ણ ખાત્રી થઇ ચુકી છે એમ તમને વિશ્વાસ આપવાની ભાગ્યેજ જરૂર રહે અને તે ફેરફાર માટે મારી શક્તિના પ્રમાણમાં બધું કરવાને તૈયાર છું. જો આ બાબતમાં વરિષ્ઠ ધારાસભામાં કાઇ પણ ઠરાવ મારી મારફતે રજી. કરાવવા અગરતા કાઇ પણ પ્રશ્ન પુછાવવા તમે માંગતા હૈ। તા તેના મુસદો તમારી પાસેથી મેલવવા હું ખુશી થશે. છતાં પણ હું તમને જણાવું છું કે જો તે અમારી કાર્ય પદ્માત માટેના ઘડાયેલા ધારા ધેારણના તાફાની ઝપાટામાં ન આવે એમ ઘણી સભાલપૂર્વક ધડવામાં ન આવે તે પ્રમુખ એ પ્રશ્ન લાવવાની રજા ન આપે એવા મને ભય રહે છે. સાથે સાથે હું જણાવું છું કે આવતા માર્ચમાં બજેટની ચર્ચા વખતે મારા ભાષણમાં હું એ પ્રશ્ન ઉઠાવવા ધારૂં છું, ૧-૧-૧૯૨૭ જમનાદાસ એમ. મહેતા.
ear:
(5) After reading the literature you have kindly sent to me I shall certainly give the matter my very nest consideration. I feel an injustice has been done to the Jain Community. I, as the leader and representative of a minority Community, (Anglo-Indian Community) will not
૨૭૩
hesitate to give your cause and grievance my entire and whole-hearted support. 1-2-1927. Leiut-Col. H, A. J. Gidney. I. M. S. Retd.
(૫) તમે જે સાહિત્ય. મહેરબાનીથી મને મેાકલ્યું છે તે વાંચ્યા પછી તે પ્રશ્ન ઉપર હું અવશ્ય સંપૂર્ણ ધ્યાન આપીશ. મને લાગે છે કે જૈન કામને અન્યાય કરવામાં આવ્યા છે. એક નાની કેામ (એગ્લાઈડીયન કામ)ના પ્રતિનિધિ અને મુખી તરીકે તમારા પ્રશ્ન અને આપત્તિને મારા અંતઃકરણ પૂર્વકના સંપૂર્ણ ટકા આપતાં અચકાશ નહીં. ૧-૨-૧૯૨૭. લે. કર્નલ. એમ. એ. કે. ગીડની. આઇ. એમ. એસ. (રીટાયર્ડ )
(6)......... It will receive my best attention. I-2-1927. Lala Lajpatrai.
(i) આ પ્રશ્ન ઉપર હું વિશિષ્ટ ધ્યાન આપીશ.
૧-૨-૨૭ લાલા લજપતરાય.
(7) I Shall be very happy to support the resolution on the Shatrunjaya Hill, and be of use to Jains, in the matter so dear to their heart.
2 Feb. 1927. M. R, Jayakar. (૭) શ્રી શત્રુ ંજય ગિરિ સંબધી ઠરાવને ટકા આપી જૈનાના અંતઃકરણને આટલા પ્રિય પ્રશ્નમાં જેનેાને ઉપયાગી થવાથી હું અત્યંત ખુશી થઇશ ૨-૨-૧૯૨૭ એમ. આર. જયકર.
(8)......I shall be very pleased to help the Jains but I do not know how to do so......you may let me have your concrete constructive proposals and I shall then see what to do in the matter. 2 Eebruary 1927. B. S, Moonje.
. (૮) હું જૈતાને મદદ આપવા ધણા ખુશી થઈશ પણ તે મદદ કેવી રીતે આપવી તેની મને સમજ પડતી નથી......તમારી ચેાક્કસ સ્વરૂપમાં રચનાત્મક માંગ