Book Title: Jain Yug 1926 Ank 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 21
________________ શમામૃત (છાયા નાટક ) હરિણ—(મુખ ઉંચુ` કરીને) નિઝરનું જળ પીતાં, વન તણખાતાં, પ્રાણી વનવાસી; અમ નિર્દોષી કે, જીવન રક્ષ ! રક્ષજ ! સ્વામી ! ૧૨ ગાથાર્થ – હે પ્રભુ! ઝરણાંનું પાણી પીનારા, જંગલનું' ધાસ ખાનારા, અને વનમાં રહેનારા એવા અમે નિરપરાધ પશુઓની જીંદગીનું રક્ષણ કરા, રક્ષણ કરા. ૧૨ એ પ્રમાણે સર્વ પશુઓ પાકાર કરે છે. નૈમિકુમાર——થોડુંક ચાલી અવલેાકન કરી, પશુએના પહેરેગીરે પ્રતિ. મારા લગ્ન તમ સ્વામી, હણુશે આ સૌને ખરે, હું કરીશજ ના લગ્ન, તેથી છેડે પશુ બધાં. ૧૩ શ્લાકાર્થ—આપના રાજા મારા વિવાહમાં આ પશુઓના વધ કરશે, તેથી હું વિવાહ કરીશ માટે મૃગાને છેડી મુકા, છેડી મુકા. ૧૩ ( પહેરેગીરે તે પ્રમાણે કરે છે. ) નૈમિકુમાર—સારથિ ! આપણા મહાલય તરફ રથને ઝટ પાછળ ફેરવ. નહીં, ૧૪ સિ’ચેલું પશુરકતેથી વિવાહ-વિષ વૃક્ષ જે, કુળ દે દુર્ગતિ કેરૂં, તે ના છે મુજ કામનું. શ્લાકાર્ય-પશુઓના લાહીથી સિંચાયેલ આ વિવાહ રૂપી વિષવૃક્ષ જે દુર્ગતિ રૂપ ફૂલ આપે છે, તેનું મારે હવે કંઈપણુ કામ નથી. ૧૪ સારથી—જેવા દેવના આદેશ. (તે પ્રમાણે કરે છે) સમુદ્રવિજય રાજા, શિવાદેવીય તે પળે, સજ્જતા સાથ સામે જે, રથને શીઘ્ર રાકતાં. ૧૫ શ્લાકાર્થ—તેજ પળે સમુદ્રવિજય રાજા, તથા શિવાદેવી રાણી પેાતાનાં સગાંઓ સાથે આગળ જઈ ઉભા રહી તે રથને શીઘ્ર રાકે છે. ૧૫ રાજીમતી—હા દેવ ! આશું થયું ? ( મુર્થાં ખાય છે ) ૧ રાજીમતી—(આશ્વાસન લઇ આંસુ સાથે અને માટે સાદે) હા ! જાદવકુલ દિનકર ! નિરૂપમજ્ઞાની પ્રિયતમ જગશરણા; હું ! કરૂણુાકર સ્વામી ! કયાં ચાલ્યા તરછોડી મુજને? ગાથાર્થે—હા ! યાદવકુલમાં સૂર્ય! હા! નિરૂપમ જ્ઞાનવાળા !, હા! જગતતા શર!, હાં ! કરૂ ણાની ખાણુ એવા સ્વામી !, મને મુકીને (તમે) કયાં ચાલ્યા ! ૧૫ શિવાદેવી—( આંસુએ રોકી ગદ્ગદ્ સ્વરે ) હું જનની–વત્સલ! મુજ, પ્રથમ વિનતિ વત્સ ! ઉરે ધારા લગ્ન કરી અમને ઘા, વધૂ-મુખ-દર્શનના હાવા. ૧૬ ગાથાથ—હૈ માતા પ્રત્યે વાસલ્યવાળા વત્સ ! પહેલ વહેલીજ કાંઈ પ્રાર્થના કરૂં છું કે પાણિમણુ કરી મને નિજ વહુનું મુખ બતાવ. ૧૬ ચંદ્રાનના—પેાતાના પ્રિય જનતા, માતા પ્રતિ કહેલ કાનને રસાયન જેવા જવા તું સાંભળ રાજીમતી—સાવધાન છું. નૈષિકુમાર— તજો આગ્રહ હે માતા, લેાકી પર ચિત્ત ના; મુક્તિશ્રી—સંગમેક, ઉત્કંઠા મમ ચિત્તની ૧૭, શ્લેકાર્થ—હૈ માતા ! આ આગ્રહને તું છેડી દે. માનુષી એ વિષે મારૂં મન લાગતું નથી. મેક્ષ રૂપી સ્ત્રીના સંગમ કરવાની ઉત્કંઠાવાળુ મારૂં મત તા તે ઉત્કંઠામાંજ રહ્યું છે. ૧૭ રાજીમતી —( ઉંડે। નિશ્વાસ નાંખીને ) સાંભળ વાનું હતું તે સાંભળ્યું. હે નિષ્ઠુર ઉર ધૃષ્ટ !, હજી કાં નિજ જીવનને ધારે ? જ્યારે જગના સ્વામી, પતિ મુજ બીજે રાગથી અધાયા. ૧૮ ગાથાર્થ—હૈ લુચ્ચા અને ધાતકી હૃદય ! તું હજી સખીઓ—હું સખી ! આશ્વાસન લે, આશ્વાસન લે. સુધી લજ્જા વગરનું ખની જીવન ધારી રહ્યું છે, મારા (ચંદન વગેરે શીતળ વસ્તુઓના અભિ-આત્માના પ્રભુ જગતના નાથની પ્રીતિ ખીજે સ્થળે ષેક કરે છે.) અધાર છે. ૧૮,

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48