Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 7
________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૬-૯-૯૪ 4 કઈ ભીક્ષા લાવી આપી નહિ. ડોસાએ કહ્યું આજે આર્ય રક્ષિત નથી એટલે તમે છે ભીસ નથી લાવી આપતા, આવવા દ્યો એ મને ઠપકે ખવરાવું. બીજે દિવસે ? 5 આર્ય રક્ષિત આવ્યા એમને ડોસાએ કહ્યું-આ જયા તમારા શિષ્ય, કેઈએ મને ભીક્ષા ને કે ન લાવી આપી. આચાર્ય કહ્યું લાવ હું લાવી આપું. ડોસા કહે તમારાથી ન જવાય, છે { તમે આચાર્ય છે. આચાર્યથી ન જવાય. હું જઈશ. ડસા પિતે ગયા. પુણ્યવાન એવા છે કે પહેલે જ દિવસે એક જ ઠેકાણેથી ભીક્ષામાં બત્રીશ મોદક મલ્યા, આચાર્યે વિચાર્યું [ કે, એમને બત્રીશ મહાન શિષ્ય મળશે. પછી આચાર્ય ભીક્ષા કેમ લાવવી, એ સમજાવ્યું છે છે નિર્દોષ ભીક્ષાની સમજ આપી, આખું કુટુંબ તર્યું. છે જેન શાસનની માં આવી હોય ! આજ તે માબાપને મઢે દીકરે વૈરાગ્યને - વિરાર પણ પ્રગટ ન કરી શકે. વાત કરતાં પહેલાં મઢે ડૂચે દેવાના પ્રયત્ન થાય. જૈન શાસનમાં આજે આવી માતાઓની ઘણી જ જરૂર છે. { જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... માંસાહ્યાઃ ન સુધસ્થ, ટ્ટિને ઢંઢને પ્રતિ | हत्तं प्रवर्तते बुद्धि, शाकिन्या रुव दुधियः । માંસ ભક્ષણના લાલચુએ, દુબુદ્ધિ વાળાએ દરેક જીને મારવાની બુદ્ધિમાં શાકિની ની જેમ પ્રવર્તે છે. ZALAWAD ASIAN Ceramics Industries Ceramic Industries MFG : Sanitarywares Manufacturers of Fine sanitaryware & Glazed tiles Navagam Road, Thangadh- (Gujrat) _F દ0926 R : 20526 Tarnetar Road, Thagadh Phone F : 20326 R : 20526Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1072