Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ qot ૭ : અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : ભણ છે. ખાચાર્યે કહ્યું-આ કપડાં (સ`સારી વેષ) કાઢો અને આવાં (સાધુ વેષના) હેરા, પછી ભણે. આ રક્ષિતે બધું જેમ કહ્યું તેમ કર્યું" અને ભણવા માંડયુ. તેમાંએ પહેલુ આ વા એમ નહિ, ગુરૂ કહે એમ જ ભગવાનું. આય રક્ષિત ગુરુને કહે કે, મહારાજ ! મને બેસાડયા તા ખરા પણુ મારી પૂઠે બહુ છે. રાજા સુદ્ધાં છે માટે ચાલે. રાજા ઉપદ્રવ કરે માટે અહીંથી પધારો, ગુરૂ નીકળી ગયા, અને આરક્ષિત ક્રમે ક્રમે ભવું હતુ એ બધુ ભણ્યા. બાપ જ્યારે ઘેર આવ્યા ત્યારે આય રક્ષિતની માને પૂછ્યું' કે, આ શિક્ષાત કર્યાં ગયે ? મા કહે કે, કયાંક ગયા હશે ? મા મનમાં જાણતી હતી કે મારા દીકરાને દૃષ્ટિવાદ ભણવામાં જરા પણ તકલીફ આવે નહિ. એક વખત મા.વિચારે છે કે એક તા ગયે પણ નાના ફલ્ગુરક્ષિત બાકી છે. આ, મા ! જિનશાસનની આ, મા! તમારે મા છે કે નહિ ? એક દિવસ મા આરક્ષિતના બાપને કહે છે, આ રક્ષિત ગયા તે ગયે મેં સાંભળ્યુ છે કે અમુક સ્થળે છે, એ તા કાગળ પણ લખતા નથી. જો ફલ્ગુને મેકલે તા એ લઇને આવે. બાપે કહ્યું ભલે જાય. : 3 મા એ કહ્યુ -‘દીકરા ફલ્ગુ ! જો, આ રક્ષિતને કહે જે કે, તમારા વિના મા-બાપ ઝુરે છે. લીધા વિના આવતા નહિ. એને અહિં લાવવા માટે જે કરવું પડે તે બધું કરે. અને કહેજે કે તમે આવે તે બધા કહેશે તેમ કરશે, એ કહે એમ કરવામાં તું જરાએ આંચકો ખાઈશ નહિ.' મા સમ્યગ્દષ્ટિ હતી. ાગુતી હતી કે આ દીકરા આખા કુટુ બને તારે એવા છે. કૃષ્ણુરક્ષિત ત્યાં ગયા અને કહે છે, ભાઈ ચાલેા ! માતા પિતા તમારા વિના ઝુરે છે. આ રક્ષિત–મારે તે અહિં” મજા આવે છે, ભણાય છે. હું નહિ આવુ'. ફઘુરક્ષિત-તે એમ નહિ ચાલે, મા એ મને કહ્યુ` છે કે લીધા વિના આવીશ નહિ અને કહેવરાવ્યુ છે કે તમે આવશે તે બધાએ તમે કહેશે। તેમ કરીશું.' આય રક્ષિત-એની ખાત્રી શી ? હું કહું છું તેમ તું કરે તે મને ખાત્રી થાય. ફલ્ગુરક્ષિત-આપ કહે તેમ કરવાને કબુલ છું. તરત ફલ્ગુરક્ષિત પણ સાધુ થયા. માએ કહ્યું હતું કે મેટા ભાઈને લાવવામાં જે કરવુ' પડે તે બધુ કરજે, જેયા દીકરા ! ફલ્લુરક્ષિતે એક વાર કહ્યું કે તમે તે અહી'ને અહીં રહે છે, મા પાસે તે ચ લે. હવે આરક્ષિત આચાય ગુરૂની રજા લઈ પાંચસે' સાધુના પરિવાર સાથે, જગતના પૂજય ચાલ્યા. આજે માતા મહાત્સત્રપૂર્વક સામે લેવા આવે છે. માને મહેાત્સવના આજે સમય છે. દીકરા દૃષ્ટિવાદ ભણીને આવ્યેા. કેમ મહાત્સવ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1072