________________
૧૯૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શ્રી ભાણચંદ્રજી વિરચિત શ્રી સંગ્રામસનીની સઝાય
(૧૪૦) રાગ વેલાવળ
દેહા શ્રી શંખેશ્વર પાય નમી, શારદ માત પસાય; સોની શ્રી સંગ્રામના, ગુણગાયે નવનિધિ થાય.-૧ માંડવગઢને રાજિયે, ગ્યાસુદ્દીન પાતશાહ; એક દિન બહાર ખેલવા, ચાલ્યા ધરી ઉછાહ-૨ સાથે સીત્તેર ખાન છે, બહોતેર ઉમરાવ જાણ; સેની પણ સંગ્રામ છે, તેહનાં કરૂં વખાણ.-૩
હાવી મારગ માથે આમવૃક્ષ, ઉગે અતિ સાર; તે દેખી કઈ દુષ્ટ જીવ, બે તેણિ વાર–૧ એ આંબા હૈ વાંઝીયા, સુણે સાહિબ મેરા; ભૂપ કહે તુમ દૂર કરે, રાખે મત નેડા. મારગ -૨ . વળતે તેની ઉચરે, હું કરૂં અરદાસ; આંબે મુજને સાન કરે, કહે તે જાઉં પાસ. મારગ -૩ હુકમ લઈને ત્યાં ગયો, દીયે આંબા શું કાન; માંડી વાત છાની કહી, આ તે બુદ્ધિનિધાન, મારગ -૪ સુણે સુલતાન આંબે કહી, મુજને એક વાત આવતા વર્ષે જે નવિ ફળું, તે કરજે મુજ ઘાત. મારગ -૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org