Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 538
________________ શ્રી છરણશેઠની સજઝાય [૪૭૯ આજ અ છે ઉપવાસીયાજી રે, સ્વામી શ્રી વિદ્ધમાન; કાલે કરચ્ચે પ્રભુ પારણુંજી રે, દેસું સ્વહસ્તે દાન. જ૦-૮ છરણશેઠ ઈમ ચિંતવેજી રે, સફલ હુઈ મુજ આશ; પક્ષ માસ ગણતાં ભઈ રે, પુરી થઈ ચેમાસ. જ૦– સામગ્રી છે આહારનીજી રે, સ્વામીને પ્રતિલાભ; પ્રભુજીને મારગ જેવતાજી રે, તે વરસે વિણ આભ. જ૦-૧૦ ઘરે આવે છે પ્રાણજી રે, નિમંત્રે એક જ વાર; પ્રભુજી કહીએ આવશે જી રે, મનવા વારેવાર. જ-૧૧ પછે કરીશ હું પારણજી રે, સ્વામીને પ્રતિલાભ; હાય મરથ એહજી રે, તો વરસે વિણ આભ. જ૦-૧૨ અવસરે ઉડ્યા ગોચરીજી રે, શ્રી સિદ્ધાર્થના પુત; વિસાલાપુરી આવીયાજી રે, પુરણ ઘરે પહોંત. જ૦-૧૩ મિથ્યાતી જાણે નહી જી રે, જગમ સુરતરૂ એહ; . દાસી પ્રતિ તે ઈમ કહેજી રે, કાંઈક ભિક્ષા દેય. જ-૧૪ ચાટુ ભર્યા તેણે બાકલાજી રે, આંણ પ્રભુને દીધ; નિરાગી તે લેઈ વલ્યાજી રે, સ્વામીએ પારણે કીધ. જ0-૧૫ દેવ બજાવે દુંદુભીજી રે, બોલે બે કર જોડ; હેમ વૃષ્ટિ તિહાં હુઈજી રે, સાડી બારહ કેડ. જ૦-૧૬ રાય કહે તે શું દીજી રે, પારણે કીધે વિર; લેક પ્રતે તે ઈમ કહે જી રે, મેં તે વહેરાવી ખીર. ૪૦-૧૭ રાય લેક તવ તે કહેજી રે, ધન્ય ધન્ય પુરણ શેઠ, - ઉત્તમ કરશું તે કરી જી રે, અવર સહુ તુજ હેઠ. જ૦-૧૮ રણુશેઠ તવ તે સુણજી રે, વાજીંત્ર દુંદુભિનાદ; અન્યત્ર કી પ્રભુ પારણોજી રે, મનમાં થયે વિખવાદ. જ૦-૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540