Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 537
________________ ૪૭૮] શ્રી જૈન સજઝાય સંગ્રહ પગ પર કામ કેઈનું વચન ન માનીયું, દુલહન રેતી મૂકી રાજિ; રાજુલ૦ રેવંત ચઢી શિવને વર્યા, રાજુલ પણ નવિ ચૂકી રાજિ. રાજુo-૬ અકળ કહાંણ ઈર્ણ કરી, જે બીજે નવિ થાય રાજિ; રાજુલ૦ શ્રી અખયચંદસૂરીશને, ખુશાલ મુનિ ગુણ ગાવે રાજિ. રાજુલ૦-૭ શ્રી જીરણ શેઠની સજઝાય (૩૭૨) દુહા શ્રી અરિહંત અનંત ગુણ, અતિશય પુરીત ગાત્ર; મુનિ જેમ જ્ઞાની સંજમી, તે ઉત્તમ કહીએ પાત્ર- ૧ પાત્ર તણું અનુમોદના, કરતો જીરણ શેઠ; શ્રાવકે અમ્યુતગતિ લહી, નવ રૈવેયક હેઠ– ૨ દશ માસી વીર જિન, વિચરીત સંયમ વાસ; વિસાલાપુર આવીયા, પ્રભુ અગ્યારમો માસ - ૩ ચોપાઈ ચોમાસી અગ્યારમીજી રે, વિચરીત સાહસ ધીર; વિસાલાપુરી બાહેરજી રે, દીઠા શ્રી મહાવીર- ૪ જગતગુરૂ ત્રિશલાનંદન વીર. ભલે ભલે ભેટયો શ્રી જિનરાય, સખીરી ચોક વધાવો આય; કે મારે ભાગ્ય અને પમ આય. જગત–૫ બલદેવનો છે દેહરાજી રે, તિહાં પ્રભુ કાઉસગ લીધ; પચખાંણ માસીને જી રે, સ્વામીએ એ તપ કીધ. જ૬. છરણ શેઠ તિહાં વસેજ રે, પાલે શ્રાવક ધમ, અલંકારે કરી લખ્યાજી રે, જાણે ધર્મને મર્મ. જ૦-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540