Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 539
________________ ૪૮૦] શ્રી જૈન સઝાય સંગ્રહ જે મનોરથ મેં કર્યાજી રે, તે તે રહ્યા. મન માંહે, નિરધન જિમજિમ ચિંતવેજી રે,તિમ તિમ નિષ્ફલ થાય.જ૦-૨૦ પ્રાપ્તિ વિના નવી પામીએજી રે, મેરે ન આવ્યા સ્વામી; કલ્પતરૂ કિમ પામીએજી રે, મેરૂ મંડલને ઠાંમી. જ૦-૨૧ અન્યત્ર કી પ્રભુ પારણાજી રે, અન્યત્ર કી વિહાર પાસ સંતાનીયા આવીયાજી રે, તે મુનિ કેવલધાર. જ0-૨૨ વીસાલાને રાજી રે, લોક સહ રે આણંદ; રાયે પ્રશ્ન જઈ પૂછીયેાજી રે, ગુરૂ ચરણે નિજ વૃંદ. જ૦-૨૩ મેરે નગરમેં કુણ અઇજી રે, પુન્યવંત જસવંત; કહે કેવલી આજ રે, છરણુ શેઠ મહંત. જવ-૨૪ રાય કહે કિણ કારણુંજી રે, જીરણ શેઠ મહંત; દાન દીઓ શ્રીવીરનેંજી રે, તેતે પુરણ જસવંત, જ૦-૨૫ રાય પ્રતે કહે કેવલીજી રે, પુરણ દીધાં દાન; હેમ વૃષ્ટિ તિહાં થઈજી રે, અવર ન કઈ પરમાણ. જ૦ -૨૬ એક ઘડી સુર દુંદુભીજી રે, જીરણ સુણતે ન કાન, તે લેતે છરણ સહીજી રે, નિરમલ કેવલનાંણ. જ૦-૨૭ દેવલેક વળી બારમે જી રે, છરણ પુન્ય પ્રબંધ; વગર દાન દીધે ફોજી રે, ઉત્તમ સુર સંબંધ. જ૦-૨૮ દાન દીએ સાધુજી રે, તેહને નિષ્ફલ નવિ હેય; વગર દાન દીધો ફજી રે,છરણ જિમ ફલ જાય. જ0-૨૯ દાન તણું અનુમોદનાંજી રે, દાન સુપાત્રે રસાલ; દાંન દીએ જે સાધુનેંજી રે, તેહને નમેં મુનિ માલ. જ૦-૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540