Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી સંખ શ્રાવકની સઝાય
[૪૩૯
^wwww
w
wwwwwwwwwwwwww w w w -
રાગ ઘેરણું
(૩૩૯)
ઈણિ પરે રાજ કરંત-એ રાગ ચઢતે ભાવઈ જે કરે રે, ધરમી ધરમનાં કામ; તેહ વિશેષે વખાણુંએ રે, લીજે પૂરિ તસ નામ રે. ભવિ. ૧ વિજન ગુણધરે, ધરમ છે શુભ પરિણામ રે. આંકણ. સાવર્થીિ નયરી વસે રે, સમણોપાસક ભૂરિ; તેહ માંહે સંખ મૂખ્ય છે રે, શ્રાવક ગુણે ભરપૂર છે. ભ૦ ૨ એકદા વીર સમસરિયા રે, વાંદવા શ્રાવક જંત; વલતા સંખ કહે કરે રે, ભજન સામગ્રી તંત રે. ભ૦ ૩ જીમી પાખી પિસહે રે, કરસ્યું સરવ સંજુર; વલતુ ચિંતે એકલે રે, ચઉહિ પિસહ જુત્ત રે. ભ૦ ૪ ઘરિ જઈ ઉ૫લા નારીને રે, પૂછી પૌષધ લીધ; પુકુખલી ભેજન નીપને રે, તેડવા આવ્યા સમૃદ્ધ રે. ભ૦ ૫ વંદી કહે ઉપલા કરિઓ રે, પિષધ પિષધશાલિક તિહાં જઈ શંખ નિમંત્રીએ રે, કહે જિમ ચિત્ત ચાલિ રે.
ભ૦ ૬ તવ ઘરિ જઈ પુખલી જમ્યા રે, સરવ સાધરમીક સંગી; વંદે પ્રભાતે વીરને રે, પોષધી પણિ સંખ રંગી રે. ભ૦ ૭ વાર્ય સંખને હીલતા રે, વિરે શ્રાવક તેહ, સુદખુ જાગરીઆ જગી રે, દઢધર્મો છે એહ રે. ભ૦ ૮ ફલ પુછી સંખે ક્રોધનારે, કીધા શ્રાવક સંત; વિનય કરીને ખમાવતાં રે, ધન્ય એહવા ગુણવંત રે. ભ૦ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9a4d0f30d81d5be91b4daa2a98783328ced34a430f21859a6ccd7418f02987a9.jpg)
Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540