Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૫૬ ]
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
ભાવ સહિત તવ વદન કીધ, દેવકી રાણીઈ મેાદક દીધ; પ્યારે ચિત્ત વિત્ત પાત્ર તિને શુદ્ધ, પુન્ય જોગે મિલે કહે જિન બુધ, પ્યારે-૭
સરીખે’ રૂપ મુનિ આયે દાય,ફરી કટુ' આયે અમ ઘેર સાય;પ્યારે ભલે પધાર્યા મુનિવર આજ, દીઇ માદક માને જનમ સકાજ. જ્યારે−૮
ત્રીજો જુગલ આયા તેણી વાર, વંદન વિધીસ્યું પૂછે વિચાર;પ્યારે હમ ષટ મધવ સરીખે હેાય, જનની સુલસા નાગ ઘર સેાય. પ્યારે૦-૯
નેમ પૂછયા ભણે સયલ સરૂપ, અંગજ દેવકી તેરે અનૂપ; પ્યારે સાત બેટાકી કહીઈ માએ, પુત્ર પાલન કેવે સુખ થાય. પ્યારે૰--૧૦ સુર સાનિધથી સુખ વીસાલ, સુત હાવે નામે ગજસુકુમાલ;પ્યારે પુન્ય પસાયે વંછીત હાય, પ્રેમ મુનિ કહે પુન્ય ભલે જોય. પ્યારે--૧૧
મુનિ ધર્મદાસ વિરચિત શ્રી સાતવારની સજ્ઝાય
(૩૫૬) શ્રીપ્રાંહ્મી પ્રણમું મુદ્દા, પ્રણમી ગેાયમ પાય; અરથ એ સાતે વારના, કહેશું સુખદાય.--૧
ધરમ ભલેા રે જિનવર તણેા, કીજે વારાજી વાર; કુમર લલિતાંગ તણી પરે, હાવે હિતકાર, ધરમ--૨
આદિત ઉગે લીજીયે, દેવગુરૂ યથાશતિ વલી કીજીયે, વ્રતને
Jain Education International
અભિધાંન; પચખાંણુ, ધરમ-૩
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540